SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ “૧૨૪ જ્ઞાની ભક્તની પ્રતિભા સર્વ દર્શનથી ઊંચ ગતિ છે. પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. તે ગૌણતાનું સર્વોત્તમ તત્ત્વ આ જણાય છે : “નિશ્ચય, નિર્ચેથજ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સદૈવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું; આત્મદશતા ત્યારે પ્રાપ્ત થશે.” શાસ્ત્ર, ગુરુ, અને સત્સંગ – એમ ત્રણ પ્રકાર પાડીને, તેમની વચ્ચે રહેલી પૂર્વાપર કે પરસ્પર શક્તિ દર્શાવતું આ નિવેદન કવિની જીવનસાધનાના પુરુષાર્થનું – તેમની જિજ્ઞાસા અને મુમુક્ષાના સ્વરૂપનું વર્ણન ટૂંકમાં તેના નિચોડ રૂપે આપી દે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005635
Book TitleGnani Bhaktni Pratibha
Original Sutra AuthorN/A
AuthorMaganbhai Prabhudas Desai
PublisherVishvasahitya Academy
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy