SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી વાદ પૂબુનિરાજશ્રી પુણ્યવિજયજીમ પાસે પંરાજેન્દ્રવિજ્યજીએ સંમેલનમાં કરાવેલ.] - પં રાજેન્દ્રવિD-મારી સાગ્રહ-સવિનય સમ્ર સહદય વિનતિ છે કે-મધુર ચર્ચા કરવી. પુરાવા ન હેય-તાકાત ન હેય એમ છે જ નહિ) રામચંદ્રસૂરિ-બીજે કશે નિર્ણય કરતા નથી અને આપણે બીજી વાત પર ચાલીએ છીએ. અમે એમ કહીએ છીએ કે-આ પ્રણાલિકા અવિચ્છિન્નપણે ચાલી આવે છે એ વાત બરાબર નથી. એ વાત અમે ચર્ચામાં કહેવાના જ હતા. પાંચમની વાત. ૧૯૮૯માં તિથિ વિષે [ અત્રે એક એવા વયેવૃદ્ધના શબ્દ છે કે-ઉપસ્થિત બધા કરતાં પ્રાચીન અનુભવથી ભરપૂર છે. આપણે કમનસિબી છે કેતેઓ નથી આવી શકતા.] ૧૫રથી પાંચમ (ને ક્ષય કરવામાં આવે છે) કે-જે ટકાવવા માટે પાંચમના ક્ષયે કેઈએ છઠને ક્ષય કર્યો, કેઇએ ત્રીજને ક્ષય કર્યો. ૧૫રમાં બાપજીએ પાંચમને ક્ષય કર્યો હતે.) નીતિસૂરિજીની આજ્ઞાથી ઉદયવિજયજીએ જે વાત લખી છે [ પુસ્તકમાંથી વાંચી સંભળાવ્યું. ] પર્વતિથિઓને નિર્ણય, પૂર્વે જેને પંચાંગ આધારે થતું હતું પણ તે વિચ્છેદ ગયાથી હાલ બ્રાહ્મણના પંચાંગ જોધપુરી પંચાંગ માનીએ છીએ. આ વખતે પાંચમને ક્ષય છે, “ક્ષયે પૂર્વા” ઉમાસ્વાતિને આ પ્રષિ સંભળાય છે એમણે એથમાં પાંચમ કરેલ. પાંચમ ઉભી નહિ રાખેલ. - પ્રતાપવિજયજીને કાગલ છે. પાલણપુરથી પ્રતાપવિજયજી મહારાજે ચેથ૪પાંચમ ભેળા કરવાનું કહેલ છે. નીતિસૂરિજી મહારાજે ચોથપાંચમ ભેળાં કરેલ. | માટે મારું કહેવું છે કે આવી પરંપરા શુદ્ધ નથી રહી. કેપતિથિઓની ગરબડ ન થઈ હેય. ૧૯૦૪-૧૯૨૮ વગેરે સાત આઠ સાલમાં ગરબડ થઈ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy