SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ - ત્રીજા દિવસની કાર્યવાહી ક | ૨૩ નથી. મેં પૂછાવ્યું ત્યારે તમે જણાવ્યું કે-કેટલાક આવી રહ્યા છે. કેશુભાઈ-મેં માણસ મોકલી રૂબરૂ આ વાત આપને જણાવી છે. રામસૂરિજી-મોહનલાલ ડાહ્યાભાઈ મારી પાસે આવેલા. કેશુભાઈ–મારી સૂચનાથી તેઓ આવેલા. રામસૂરિજી મારી સાથે તિથિચર્ચાનું આવી રીતનું આમંત્રણ હેવાની વાત નથી થઈ. કેશુભાઈ-હું તપાસ કરીશ. રામસુરિજી-ડેલાના ઉપાશ્રય તરફથી સંમેલન માટે આમંત્રણ મઘમ હતું. કેશુભાઈ-હશે. મેં પત્ર નથી લખે. પં. રાજેન્દ્રવિ-બધા સમુદાયમાં સૂરિઓ નથી. બધા સમુદાયમાં સૂરિએ જેને જેને નીમે તે નિર્ણય કરે, એમ થાય તે ઠીક કેશુભાઈ-જે સમુદાયમાં સૂરિઓ નહિં હોય તેઓ પિતાના પ્રતિનિધિ (ને) મોકલે તેવી રીતે મેં પત્ર દ્વારા જણાવ્યું છે. તે સિવાય (આચાર્ય સિવાય) મુનિઓમાં કે જેમાં સૂરિ નથી એવાઓમાં મેં ત્રણ જણને જ (પત્ર) કલાગે છે) પુણ્ય વિ૦, દર્શન વિ. ત્રિપુટી, હરમુનિજી (આ સિવાય બીજા કેઈ સાધુએને મેં પત્રો લખ્યા નથી.) હંસરામ-મને આમંત્રણ પત્ર લખ્યો છે કે? કેશુભાઈના નરેન્દ્રસાર-હું રજુ કરીશ. કેશુભાઈ કયાં? સાણંદ મુકામના સરનામે લખે છે? નરેન્દ્રસા-વાંકાનેરના શીરનામે વિનંતિ પત્ર લખ્યું છે, એમ યાદ છે. કેશુભાઈ રમતિમાં નથી. મુનીસા-વાંકાનેરના શીરનામે નહિ, પરંતુ જોરાવર નગરના શીરનામું લખે છે અને તેમાં તમેએ લખ્યું છે કે આપ જરૂર પયારે એમ ઈચછું છું” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy