SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ મૈં રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી જબૃસૂરિ–પુણ્ય વિની મત્રણા રામચંદ્રસૂરિ બધા અહિં બેઠા છે તે આપણું કામ શરૂ કરીએ, પુણ્યવિમ−નંદનસૂરિજી મહારાજે સ્વતંત્ર મંતવ્ય રજ્જુ કયુ" છે, આપ આપનું રજી કરે. કેશુભાઇ–મારી વિનતિ છે કે-ન'નસૂરિજીએ જે નિવેદન ૨ કર્યુ છે..... ૧. નંદનસૂરિજી–મે નિવેદન નથી કર્યું, મેં તે મારૂં મતવ્ય રજી કર્યુ છે, હવે રામચંદ્રસૂરિ કરે રામચદ્રસૂરિ-અવસર આવ્યે આવી જશે. કેશુભાઈ-મને રજા મળે તા હું. મારૂ રજુ કરૂ', રામચંદ્રસૂરિ નિવેદન આપવાની ના પાડે છે તે હવે કેમ કરવું? તે માટે (રજા નહિ મળ્યા છતાં નિવેદન શરૂ' થયું) પૂ॰આચાય ભગવંતા ! મારૂ આમત્રણપત્ર, ગચ્છાધિપતિઓને કે તેમના પ્રતિનિધિ કે મુનિમહારાજોને તિથિચર્ચા કે બાર તિથિ માટેના વિચારોની આપ-લે કરવી (એ માટે છે.) એમ મારૂ મ ંતવ્ય છે. તિથિ સિવાય બીજા પણ વિચારા માટે સમિતિ નીમી કામ કરવું. આ વિચારણામાં આમંત્રિત આચાર્યાં વગેરેમાં મુખ્ય મુખ્ય સાધુ જ આમાં નીમાય એવી મારી સાગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ છે. ભારતમાં આપણા જૈનસંઘની છાયા ખાટી પડે છે. માટે તિથિચર્ચા માટે ગચ્છાધિપતિ આચાર્યં કે ખાસ ખાસ સાધુએ જ નિણૅય કરે, એમ મારૂ' ખાસ મતવ્ય છે. (એમ કહીને તેઓએ વાંચી બતાવેલ) તેઓએ લખેલ કાગળમાંના તે વાત સુચવતા પેરા "" “ વિન’તિ કે—તિથિચર્ચાના નિ ય શાસ્ત્રધારે બધા ગચ્છાધિપતિ ભેગા મળી પરસ્પર સમજી-વિચારી ચાગ્ય નિણય લેવાય તેમાં શાસનનું ગૌરવ છે. ફા. વ. ૫ સુધીમાં આપ પધાર રામસૂરિજીએ પાંચને જ આમ પત્રો લખ્યા હશે ? કેશુભાઈ-ના. બધાને આમ લખ્યું છે. શમસૂરિજી-આવે. પત્ર લખાયા હોય તા મારા પર આવા પત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy