SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ન જીજી જીજી- છે શ્રી રાજનગર શ્રમણ સંમેલનની શુભ શરૂઆત શેઠશ્રી કેશવલાલભાઈની તે વિનંતિ અનુસાર વૈ શુ ૩ તા. ૨૨-૪-૫૮ને મંગળવારના શુભ દિવસે ૧૧-૩૫ મિનિટે શેઠ દલપતભાઈ ભગુભાઈના વડે ખાસ ઉભા કરવામાં આવેલા અને વજા-પતાકાઓથી શણગારેલા વિશાલમંડપમાં શ્રીદેવસૂરતપાગચ્છ શ્રમણ સમેલનને પ્રારંભ, શ્રી જૈનશાસનના જયનાદની ગંભીર ઉદ્ઘેષણાપૂર્વક થયે હતે. - સંમેલનની આ પ્રથમ બેઠકમાં દૂર દૂરથી પણ વિહાર કરીને પધારેલા ૨૫ આચાર્ય મહારાજે, સંખ્યાબદ્ધ અન્ય પદવીધા ઉપરાંત ૪૦૦ જેટલા મુનિરાજે, ૬૦૦ થી ૭૦૦ સાધ્વીજી મહારાજે અને ૭ થી ૮ હજાર શ્રાવક-શ્રાવિકાને ભરચક સમુદાય હતે. વાતાવરણ અતિ સૌમ્ય અને ગંભીર હતું.' ૫૦આ શ્રી હર્ષસૂરિજીમ, આ શ્રી ઋદ્ધિસાગરસૂરિજીમ, આ શ્રી માણિક્યસાગરસૂરિજીમ, આઇશ્રી ઉમંગસૂરિજીમ, આ શ્રી ન્યાયસૂરિજીમ, આ શ્રી મહેન્દ્રસૂરિજીમ, આ શ્રી કીર્તિ સાગરસૂરિ છ મ, આ શ્રી રામસૂરિજીમ, આ શ્રી મેઘસૂરિજી મહારાજ આદિ ૨૦૦ જેટલા સાધુ મહારાજનું ગુપ, ડહેલાના ઉપાશ્રયેથી રતનપોળના નાકે પધારતાં પૂ.શ્રી વિજયસૂરિજીમ, આશ્રી વિજયનંદન સૂરિજીમ, આ શ્રી વિજય પ્રતાપસૂરિજીમ, આ૦શ્રી પદ્યસૂરિજીમ), આશ્રી લાવણ્યસૂરિજીમ, તથા આ૦શ્રી ધર્મસૂરિજી મહારાજ આદિ પચાસેક સાધુમહારાજેનું મીલન થએલ હતું. શાસનપક્ષના તે અઢીસે લગભગ શ્રમણ ભગવંતના સુપે અગાઉથી પધારેલા સામાપક્ષના આશ્રી લબ્ધિસૂરિજીમ, આ શ્રી પ્રેમસૂરિજીમ), આ૦શ્રી મનહરસૂરિજીમ, આ શ્રી લક્ષ્મણુસૂરિજીમ, આ૦શ્રી રામચંદ્રસૂરિજીમ, આ શ્રી જંબુસૂરિજીમ, આ શ્રી શાંતિચંદ્રસૂરિજીમ, આ૦શ્રી ભુવનસૂરિજીમ તથા આશ્રી કારસૂરિજીમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy