SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ક રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ક માસ સુધી તે આપે પ્રાચીન પરંપરા પ્રમાણે જ પંચાગે છપાવેલાં છે જે-) હું વીરશાસનમાંથી વાંચી સંભળાવું છું: જુઓ -“૧૯૯૨ ના આસો શુ૧૫થી આ૦૧૦ ૧૩ સુધીનું વરશાસનમાં તમારૂં છપાવેલું પંચાંગ, કે-જેમાં આ વ૦ રના ક્ષયે ૧ને ક્ષય અને આવા ૧૪ બેને બદલે બે ૧૩ છાપી છે, તે તથા આવ૦ ૮ થી કાળુ ૧૫ સુધીનું છપાએલું પંચાંગ –જેમાં આ૦૧૦ ૧૪ બે હતી છતાં જુની આચરણા પ્રમાણે ફરીથી બે તેરશ છપાવેલ છે. [‘પર્વતિથિનિર્ણયના પ્રાકથનના પૃ૦ ૮૨-૮૩-૮૪ ઉપરનું લખાણ વાંચી સંભળાવ્યું. ] હું આનાથી એટલું જ જણાવવા માંગું છું કે-૧૯૨ ના ભાદ્રપદથી આપે આચરણાને ફેરફાર કર્યો, છતાં તે પછી પણ આપે તે સિદ્ધાંત અટલ કર્યો નથી. કારણકે-જે આપે તે સિદ્ધાંત અટલ કર્યો હતો તે તે સંવત્સરી પછીના બે માસના ગાળીને આપે જ છપાવેલા પાક્ષિક પંચાંગના કઠામાં તે પ્રમાણેની નવીન વિચારપદ્ધતિ રજુ થઈ જ હેત:) તેમજ સંપૂર્ણ વિચાર કરી જુદા પડ્યા છે તેમ નક્કી થતું નથી. આથી જ આપની તે વાત હું તેમજ બીજાઓ પણ સાચી માનતા નથી. રામચંદ્રસૂરિ-મેં “૯૦ સુધી અનભિજ્ઞ હત” એમ કહેલ. પ્રતાપસૂરિજી-૮૮ કે ૯૦ બેલેલ છે. રામસૂરિજી D.-આપ ૯૦ કહેતા હે તે બહુ સુંદર વાત છે. સં. ૧૯૯૨ ના ભાશુ ૪ થી જુદા પડ્યા, અને તે બે વર્ષના ગાળામાં આ વિષયમાં આપ સંપૂર્ણ તૈયાર થઈ ગયા, એમ જ ને? રામચંદ્રસૂરિ-૯૦ સુધી અજાણ હતો. એને અર્થ એ ન હતા કે તે પછી સંપૂર્ણ તૈયાર થયેલ. મારી ઈચ્છા છે કે-આ વાત ન લંબાવાય. આજ સુધીમાં જેણે જેણે જે જે જાતના સુધારા ફેરફાર કર્યા છે તે ન કહેવા પડે તે સંયમ મેં જાળવ્યો છે. માટે તે બાબતમાં વધારે ઉંડું ન ઉતરાય એમ હું ઈચ્છું છું. તેના હેતુ આપ ધ્યાનમાં લ્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy