SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ મૈં તેરમા દિવસની કાર્યવાહી ; ૨૧૧ .. ચાલુ રાખી. પૂર્વ તર અપવતિથિની વૃદ્ધિ કરીને કામ કયુ " હાત તા આપ શ્રમસંધથી જુદા પડત નહિ. આ બધું ઘણી જ ઉતાત્રળે અને કાઈને પણ પૂછ્યા વિનાજ કામ કર્યુ છે! તે વખતે આપે માસખમણુના પચ્ચકખાણુ પણ લાલભાઈને પ્રાચીન પ્રણાલિકા અનુ સાર જ આપ્યા હતા, અને પછીથી જ આપે વિચારને પલટે આપેલ છે. આ સ્થિતિમાં આપ જે-શાસ્ત્રમંથન કરીને નિર્ણય કર્યો ' હોવાનું જણાવા છે, તેના ખુલાસા સ્પષ્ટ છે કે- આપે પૂરેપૂરા વિચાર કર્યાં વિના તેમજ શાસ્રો તથા પુરાવાએ વગેરે યથાવત્ જોયા સિવાય જ નિણ્ય કર્યાં છે. ૧૯૯૨ની સ`વત્સરી પછી આસા માસના પંચાગ સુધીમાં આપણે સાથે રહેલા. આ સ્થિતિમાં આપના વચલા નિણ ય શાસ્ત્રસિદ્ધ હાઇ શકે જ નહિ આપે જણાવેલ કે–૧૯૯૨ સુધી હું અનભિજ્ઞ હતાઅજાણ હતા. ' તે તે આપને પણ સ્વીકાય છે. આથી ૯૨ના આસે સુધી આપ શાસ્ત્રોથી અજાણ છતાં આ આચરણા કરેલ ! માટે પહેલાં તે આપ પૂર્વના પ્રાચીનમાગ'માં આવી જાએ. પછી બધું સ'ભળાશે: એમ (આપનાર્થા) નહિ કહી શકાય કેચર્ચા માટે મા તૈયાર નથી. કારણકે–મે આપને પહેલાં પણ કહેલું છે કે સહુની સાથે વિચારણા કર્યાં પહેલાં આચરણા કરી મા ભેદ કરે તેની સાથે ચર્ચા થઈ શકે જ નહિ. પ્રાચીન અને સર્વમાન્ય આચરણાના ફેરફાર સંઘની કેઈ વ્યક્તિ સ્વતંત્રપણે કરી શકતી જ નથી. સૈદ્ધાંતિકથી વિરુદ્ધ જતી વાત કાઈપણ પાતાનીં મતિ પ્રમાણે સ્થાપી શકે નહિ.–સૈદ્ધાંતિક વાતને કાઈપણ ઉલટાવી ન શકે. વૈજ્ઞાનિક દ્વારા ચંદ્ર-સૂર્ય ખાટા છે એમ કહેનારને આપણે ઉત્સૂત્રી કહીએ છીએ. વિચારણામાં ભલે (ભેદ હાય પણ) આચરણામાં તા નહિ જ. આપે આચરણાભેદ કરેલ છે! માટે પ્રતિક્રમણમાં આપ પ્રથમ આવી જ જાઓ. પછી જ આપની સાથે આપ ઈચ્છે છે તે માર પની વિચારણા-ચર્ચા વગેરે કરી શકાય. (૧૯૦૨ની સ'વત્સરી સકળસંધથી જુદી કર્યાં પછી પણ આસે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy