SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી કરી " કેશુભાઈ આપને તે બીના જણાવવાનું ડહેલાના વહીવટ દારને કહેલ હતું રામસૂરિજીD.-ડહેલાના ઉપાશ્રયના વહીવટદાર શ્રી મોહનલાલ ડાહ્યાભાઈ મને જ્યારે આ માટે વિનતિ કરવા આવેલા, તે સમયે ૧૨ પવની ચર્ચા સંબંધી કઈ જ વાતચીત થઈ નથી. ખાત્રી કરવી હોય તે મોહનલાલ ડાહ્યાભાઈને ફોનથી અહિં બોલાવીને પૂછી શકે છો. અમે તે અહિં એ જ સમજીને આવ્યા છીએ કે બાર પવની અખંડતા સ્વીકારી લેવાના છે અને તેની ચર્ચા કે તે માટેને શાસ્ત્રાર્થ છે જ નહિ.” આ શ્રી પ્રેમસૂરિજી તે છેલા ૧૩ વર્ષથી વારંવાર કહેતા આવ્યા છે અને કહે છે કે-“બારપર્વમાં હાનિ-વૃદ્ધિ કરવાનું માને છેડી દેવું છે–હું ૧૨૫વ અખંડ જ રાખવા માગું છું.” આ વાત ઘણી પ્રસિદ્ધ છે. આ સ્થિતિમાં બધાને બાર પતિથિની ચર્ચા માટે લાવ્યા હોય એવી કલ્પના પણ અમોને ક્યાંથી હોય? પ્રેમસૂરિ–અમારી સાથે એવી કોઈપણ જાતની વાત થઈ નથી અને મેં એ બાબતમાં કોઈને કાંઈ કહેલું પણ નથી. એવી વાત મેં ક્યારે કરેલ ? તે સાબીત કરે. સભામાંથી–મહેન્દ્રસૂરિજી મહારાજે તરત કહ્યું કે પંચાસરામાં તમે (કહેલું કે-) “સંમેલન ભેગું કરે. આવવા તૈયાર છે તેના જવાબમાં તમને મેં કહેલું કે “તમારી ક્ષય-વૃદ્ધિની વાત સમજાવવાની હોય તે ભેગું કરવાની કોઈ જરૂર નથી. તેના જવાબમાં તમે (પ્રેમસૂરિએ) કહેલ કે-“ના! બાર તિથિ તે મૂકી દેવાની છે! સંવત્સરીને જ માત્ર વિચાર કરવાનો છે.” રામસૂરિજી.-જે એવી વાતે આધાર સહિતની સાંભળવી હશે તે શ્રાવકે પાસેથી તે સાંભળવા ઘણી જ મળી શકશે. પ્રેમસૂરિજી મહારાજે બારપર્વની અખંડિતતા રાખવાનું કહેલું જ છે. રામચંદ્રસૂરિ-મહારાજ સાહેબ પોતે જ ના પાડે છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy