SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ; રાજનગર શ્રમણ સંમેલનની કાર્યવાહી ; રામચંદ્રસૂરિ-દયાવિની પુસ્તિકામાં લખાયેલ છે તે ઉપરથી નીતિસૂરિજીએ ચોથ પાંચમ ભેળાં કરેલ, શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે પાંચમના ક્ષય માટે સાથ આપેલ છે, બુદ્ધિસાગરજીએ પણ પિતાને પત્રમાં “પાંચમને ક્ષય, ૬૮માં જેઠ વદ બીજ બે શનિ-રવિ, અશાડ શુદ બીજ છે, આ શુદ ૧૪ ગુરૂ-શુક્ર અને ક્ષય પણ સ્વીકારેલ છે. આ બધું તેમના છપાએલા “પત્રસદુપદેશ નામના , પુસ્તકના ત્રીજા ભાગમાં છે. જોઈ લેવું. એક મુનિ-(વચ્ચમાં જ) “આ બાબત તેમના સમુદાયના આચાર્ય જવાબ આપશે, પણ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ તેવી આચરણ કદીયે કરી હેય, તેવું કઈ જ જાણતું નથી. કદાચ તેવી બાબત વિચારણામાં હેઈ પણ શકે, પરંતુ તે ઉપરથી તેઓ તે પ્રમાણેની આચરણમાં હતા, એમ કેમ કહી શકાય? તમેએ તે આચરણમાં મૂકયું છે !” રામચંદ્રસૂરિ-(ચાલુ-) આત્મારામજી મહારાજની શતાબ્દિ હતી, તે સમયે આત્માનંદ પ્રકાશમાં ચિત્ર શુદ ૧/૨ એમ ભેળાં લખાયાં છે, પાટણમાં કાંતિવિજયજી હતાશ્રી ઝવેરસાગરજી મહારાજે “એકમ જ ભેલી કરણ” એમ પત્રમાં જણાવેલ હતું તે પ્રસિદ્ધ પણ થએલ છે! - પંદભાનુવિ D—આ બધા શાસ્ત્રીય પુરાવા છે? આચી. વાતેના આ પૂરાવાઓ છે ? ઉકૈલાસસા-અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી બુદ્ધિસાગરસૂરિજી માના નામે પર્વતિથિના ક્ષય-વૃદ્ધિ કરવાને આરોપ કરવામાં આવેલ છે તે સદંતર અસત્ય છે. પત્રસદુપદેશમાં લખાયેલ તિથિઓ તે લૌકિક ડાયરીમાંની છે આરાધના માટેની નથી. આ શ્રી અંબૂ સૂરિજીએ આવી વાત પહેલાં અમારા પં૦ સુબોધસાગરજીને કરેલ તે વખતે તેઓને પંન્યાસશ્રીએ ઉપર મુજબને ખુલાસે કરી દીધેલ છે. છતાં અહિં તે વાત ઉપસ્થિત કેમ કરાય છે? શ્રીમદ્ બુદ્ધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy