SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ | | છઠ્ઠા દિવસની કાર્યવાહી ; ૧૦૭ ચંદભાઈ વગેરેએ શ્રીસિદ્ધિસૂરિજીમને ત્રીજના ક્ષયની માન્યતામાંથી ફેરવીને છઠને ક્ષય જ મનાવ્યું હતું. શ્રી આત્મારામજીમની માન્યતાને બધાક એ પાંચમને ક્ષય, અનેપચંદભાઈએ શ્રીસિદ્ધિસૂરિઝમને મના હેય અને તેને સમાધાન કર્યું” એમ લખાયું હેય એમ કેઈપણ સમજુજન તે માની શકે જ નહિ. તમારા પક્ષે “તિથિ સાહિત્યદર્પણ' આદિમાં શ્રી આત્મારામજીમના નામે ૧૯૮૧ની તે પ્રસ્તાવનામાં લખાએલ લખાણને પકડીને જે કેઈએ ફેલાવ્યું છે કે-પર-૬૧-દલ્માં અમેએ પાંચમને ક્ષય કર્યો હતો. તેઓને અમે કહ્યું છે અને આજે પણ કહીએ છીએ કે તેઓનું એ બધું કહેવું પિતાના જ મહાપુરૂષને બેટા કહેવા માટેનું છે.” રામચંદ્રસૂરિ-૧૯૫૨-૬૧ અને ૮લ્માં “પ્રાયઃ મોટે ભાગ છઠને ક્ષય કરવાનું છે એમ જે કેઈએ કહ્યું કે અમે કહ્યું, તેના ઉપરથી “શ્રી સિદ્ધિસૂરિજી મહારાજે પણ છઠને ક્ષય કર્યો હતો એમ કહેવું તે જ મહાપુરુષને બેટા કહેવા માટે છે. આ વસ્તુ જ્યાં ત્યાં લખાણમાં આવે છે તે ઠીક નથી. હું તે આચરણ કરતાં વિચારણાને વધારે ગણું છું. આજે શબ્દોની પકડાપકડી થાય છે. કોઈ ગ્રંથમાં નહિ મળે કે-અમે આપ્યું છે. આ બાબતમાં જલદી નિકાલ લાવવા માટે પુણ્યવિજયજીએ સમિતિ નીમવાની જે વાત કરી તેની રચના થાય તે અમારે વધે નથી, માન્ય છે. સાથે સાથે એ પણ જણાવી દઉં કે અમારા વિડિલ સાક્ષાત્ અહિં જ બીરાજમાન છે. તેઓને જ પૂછી લઈએ કે-પર-૬૧માં આપશ્રીએ પાંચમને ક્ષય કર્યો હતો કે નહિ?” તેઓ હા પાડે તે પ્રમાણુ ગણાશે ને? તે મહાપુરુષને અસત્ય બલવાનું પ્રજન પણ શું હોય? તેઓશ્રી કહે છે કે-ચેથ પાંચમ ભેળાં કરેલાં છે. પં.રાજેન્દ્રવિAD—તેઓ હાલ પક્ષકાર હોવાથી તેઓ કહે તે પ્રમાણિત ન માની શકાય, લેખિત પૂરા આપે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005633
Book TitleRajnagar Year 1958 Shraman Sammelanni Karyavahi
Original Sutra AuthorN/A
AuthorHanssagar
PublisherShasan Kantakoddharak Gyanmandir
Publication Year1970
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy