SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉપ) પરવસ્તુમાં નહીં મુંઝવો, એની દયા મુજને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુ:ખ તે સુખ નહીં. ૩ હું કોણ છું ?કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણ છે? રાખું કે એ પરહરૂ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે બે ર્યા, તો સર્વ આમિક જ્ઞાનનાં સિદ્ધાંતત;વ અનુભવ્યાં.૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માને “તેહ 'જેણે અનુભવ્યું; રે! આત્મતારો! આત્મતારો! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ ઘો આ વચનને હૃદયે લખે. ૫ जिनेश्वरनी वाणी. (મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે; સકલ જગત હિતકારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મેક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈમેં માની છે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy