SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૪ ) છેલ્લી ઈસે પડ્યો ભાળી ભાઈએ ત્યાં એમ ભાખ્યું, હવે ટાઢી માટી થાય તે ઠીક ભાઈને. હાથને હલાવી ત્યાં તો ખીજી બુદ્દે સૂચવ્યું છે, બોલ્યા વિના બેસ બાળ તારી ચતુરાઈને! અરે ! રાજચંદ્ર દેખે દેખ આશાપાશ કેવો ? જતાં ગઈ નહીં ડોશે મમતા મરાઈને! अमूल्य तत्त्वविचार. હરિગીત છંદ બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવને મળે, તોયે અરે ! ભવચક્રને આંટો નહીં એકકે ટળ્યો સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહ, ક્ષણ ક્ષણ ભયંકર ભાવભરણે કાં અહોરાજી રહે? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું છે તે કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું, એ નવ ગૃહો, વધવાપણું સંસારનું નર દેહને હારી જ, એને વિચાર નહીં અહોહો! એક પળ તમને હો!!ાર નિર્દોષ સુખનિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy