SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭ ) જે નવ વાડ વિશુદ્ધથી, ઘરે શિયળ સુખદાઈ ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. પ સુંદર શિયળ સુરતરૂ, મન વાણી ને દેહ, જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. ૬ પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવ સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન. ૭ सामान्य मनोरथ (સયા) મહિનભાવ વિચાર અધીન થઈ, ને નીરખું નયને પરનારી; પથ્થરતુલ્ય ગણું પરભવ, નિર્મળ તાત્વિક લેભ સમારી ! દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાવિક થાઉં સ્વરૂપ વિચારી; એ મુજ નેમ સદા શુભ ક્ષેમક, નિત્ય અખંડ રહે ભવહારી. તે ત્રિશલાતન મન ચિંતવી, જ્ઞાન, વિવેક, વિચાર વધારું; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy