SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરે; નહીં એહ સમાન સુમત્ર કહે, | ભજીને ભગવત ભવંત લહે. ૪ કરશે ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્તરવરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે, ભજીને ભગવંત ભવંત લહે. ૫ ब्रह्मचर्य विषे सुभाषित (દોહરા ) નીરખીને નવાવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સો સંસાર; નૃપતિ જીતતાં છતિયે, દળ, પુર ને અધિકાર. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જયમ અજ્ઞાન. ૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy