SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) ૬. ઈદ્રિયે તમને જીતે અને સુખ માને તે કરતાં તેને તમે જીતવામાં જ સુખ, આનંદ અને પરમ પદ પ્રાપ્ત કરશો. ૭. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. ૮. યુવાવયનો સર્વસંગપરિત્યાગ પરમપદને આપે છે. ૯ તે વસ્તુના વિચારમાં પહોંચો કે જે વસ્તુ અતીન્દ્રિયસ્વરૂપ છે. ૧૦. ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ. સહજપ્રકૃતિ. ૧. પરહિત એ જ નિજહિત સમજવું, અને પરદુ:ખ એ પિતાનું દુ:ખ સમજવું. ૨. સુખદુ:ખ એ બન્ને મનની કલ્પના છે. ૩. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજે છે. ૪. સઘળા સાથે નમ્રભાવથી વસવું એ જ ખર ભૂષણ છે. ૫. શાંતસ્વભાવ એ જ સજજનતાનું ખરું મૂળ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy