SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ). ૨૮. ધ્યાન, જિતેંદ્રિયતા અર્થે એકાગ્રતાપૂર્વક કરવું. ર૯. મરણાંત દુઃખથી પણ ભય પામવો નહીં. ૩૦. સ્ત્રીઆદિકના સંગને ત્યાગ. ૩૧. પ્રાયશ્ચિત વિશુદ્ધિ કરવી. ૩૨. મરણકાલે આરાધના કરવી. એ એકેકે વેગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્ય:૧. એક ભેદે નિયમ એ જ આ જગતને પ્રવર્તક છે. ૨. જે મનુષ્ય સત્પષનાં ચરિત્રરહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે. ૩. ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળીયું છે. ૪. ઝાઝાનો મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ એ બન્ને સમાન દુઃખદાયક છે. ૫. સમસ્વભાવીનું મળવું એને જ્ઞાનીઓ એકાંત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy