SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) ૩ કોઈને પણ સમાગમ કરવા યોગ્ય નથી છતાં જ્યાં સુધી તેવી દશા ન થાય ત્યાં સુધી સસ્પષને સમાગમ અવય સેવ ઘટે છે. ૪ જે કૃત્યમાં પરિણામે દુ:ખ છે તેને સન્માન આપતાં પ્રથમ વિચાર કરો. ૫ કેઈને અંતઃકરણ આપશો નહીં, આપ તેનાથી ભિન્નતા રાખશો નહીં; ભિન્નતા રાખે ત્યાં અંતઃ કરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. ૬ એક ભેગ ભેગવે છે છતાં કર્મની વૃદ્ધિ નથી કરતો, અને એક ભેગ નથી ભોગવતે છતાં કર્મની વૃદ્ધિ કરે છે, એ આશ્ચર્યકારક પણ સમ જવા યોગ્ય કથન છે. ૭ યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિદ્ધિને આપે છે. ૮ આપણે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ - અર્પણ કરતાં અટકશો નહીં. ૯ તો જ લોકાપવાદ સહન કરવા કે જેથી તે જ ' લેકે પોતે કરેલા અપવાદને પુન: પશ્ચાત્તાપ કરે. ૧૦ હજારો ઉપદેશવચને, કથન સાંભળવા કરતાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy