SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬) વખાણ્યાં છે, માટે આજનો દિવસ શોભાવશે. ૧૦૬ સતશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જે માન્ય ન હોય તો અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. ૧૦૭ આ સઘળાંને સહેલો ઉપાય આજે કહી દઉં : છું કે દોષને ઓળખી દોષને ટાળવા. ૧૦૮ લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્રતાનાં પુષ્પોથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિઓ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું? વચનામૃત. ૧ આ તે અખંડ સિદ્ધાંત માનજે કે સંયોગ, વિયોગ, સુખ, દુઃખ, ખેદ, આનંદ, અણુરાગ, અનુરાગ ઇત્યાદિ યોગ કઈ વ્યવસ્થિત કારણને લઈને રહ્યાં છે. ૨ એકાંત ભાવી કે એકાંત ન્યાયદોષને સન્માન ન આપજો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy