SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫૪ ] ૧૦૪ [ વર્ષ ૨૪ ] નિ:શંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથી નિ:સગતા પ્રાપ્ત હોય છે. પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે; અને તેથી દોષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી માટે। દોષ એ છે કે જેથી ‘ તીવ્ર મુમુક્ષુતા’ ઉત્પન્ન ન જ હોય, અથવા " મુમુક્ષુતા ' જ ઉત્પન્ન ન હોય. ઘણું કરીને મનુષ્યાત્મા કોઈ ને કોઇ ધર્મ મતમાં હોય છે, અને તેથી તે ધ મત પ્રમાણે પ્રવવાનુ તે કરે છે, એમ માને છે; પણ એનુ' નામ ‘મુમુક્ષુતા ’ નથી. ( મુમુક્ષુતા ’ તે છે કે સર્વ પ્રકારની માહાસક્તિથી મુઝાઇ એક ‘માક્ષ’ને વિષે જ યત્ન કરવા અને ‘તીવ્ર મુમુક્ષુતા ’ એ છે કે અનન્ય પ્રેમે મેાક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવુ’. ‘ તીવ્ર મુમુક્ષુતા ’ વિષે અત્ર જણાવવું નથી પણ ‘મુમુક્ષુતા ’વિષે જણાવવુ છે, કે તે ઉત્પન્ન થવાનુ લક્ષણુ પાતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy