SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર૫૯) છે, (યોગાદિક સાધન, આત્માનું ધ્યાન, અધ્યાત્મચિંતન, વેદાંતશુષ્ક વગેરેથી) પણ તે તેવું નથી. જિનને સિદ્ધાંત છે કે જડ કેઈ કાળે જીવ ન થાય, અને જીવ કઈ કાળે જડ ન થાય તેમ “સત્ કોઈ કાળે સત સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હેઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુકાઈ જીવ પોતાની કલ્પનાએ “સત કરવાનું કહે છે, પ્રરૂપે છે, બધે છે, એ આશ્ચર્ય છે. જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે. [ રહ૫ ] • ૧૦૨ [ વર્ષ ર૪ મું ] ...એમની ઈચ્છા “સતુ” પ્રાપ્ત કરવા માટે તીવ્ર રહેતી હોય તે પણ સત્સંગ વિના તે તીવ્રતા ફળદાયક થવી દુર્લભ છે. ૧૦૩ [ રહ]. [ વર્ષ ૨૪ મું 1 જીવને જ્યાં સુધી સંતને જોગ ન થાય ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું ગ્ય છે. " Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy