SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૩૫ ) આત્માને છેાડવા માટે સર્વે છે; બધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં યાગાદિક પર્યંત ) ત્યાગવા યાગ્ય છે. [ ૧૭૮ ] ૯૯ [ વર્ષ ૨૪ સુ* ] પ્રથમ મનુષ્યને યથાયાગ્ય જિજ્ઞાસુપણું આવવુ જોઈ એ છે. પૂર્વના આગ્રહે। અને અસત્સંગ ટળવાં જોઇએ છે. એ માટે પ્રયત્ન કરશે. જેની પાસેથી ધર્મ માગવા તે પુરુષ ધર્મ પામ્યા. વિષેની પૂર્ણ ચાકસી કરવી, આ સતની સમજવા જેવી વાત છે. [ ૧૪૩ ] ૮૦ નીચેના અભ્યાસ તા રાખ્યા જ રહેા :– [ વર્ષ ૨૩ મું ] ૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કાયાને શમાવે. ૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહેા. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy