SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨૨ ) એકકે ઐષધ નથી. આ નિશ્ચય વાર્તા બિચારાં મોહાંધ પ્રાણીએ નહીં જાણીને ત્રણે તાપથી બળતાં જોઇ પરમ કરુણા આવે છે. હે નાથ, તુ અનુગ્રહ કરી એને તારી ગતિમાં ભક્તિ આપ, એ ઉદ્ગાર નીકળે છે. [ ૨૦૧ ] ૬૬ [ વર્ષ ૨૪ મું ] ઘણા ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્વ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે સત્પુરુષના ચરણ સમીપ રહીને થાય તે ક્ષણવારમાં મેાક્ષ કરી દે તેવા પદાર્થ છે. [ ૧૩૧ ] [ વર્ષ ૨૩ સુ ] યથાયાગ્ય જ્ઞાનની પ્રાપ્તિ જે ન થઇ હોય તે જે પ્રત્યાખ્યાન કર્યાં હેાય તે દેવાદિક ગતિ આપી સ’સારનાં જ અંગભૂત થાય છે. એ માટે તેને દુ:પ્રત્યા ખ્યાન કહ્યાં; પણ એ સ્થળે પ્રત્યાખ્યાન જ્ઞાન વિના ન જ કરવાં એમ કહેવાના હેતુ તીર્થંકર દેવના છે જ નહીં. પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે, ઉંચ ગાત્ર અને આર્યદેશમાં જન્મ મળે છે, તે પછી જ્ઞાનની પ્રાપ્તિ યાય છે; માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જેઈએ છે. Jain Education International ی؟ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy