SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧) હૃદયને, ઈશ્વરના ઘરનો મર્મ પામવાને મહા માર્ગ છે, અને એ સઘળાનું કારણ કેઈ વિદ્યમાન સંપુરષની પ્રાપ્તિ અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે, ગમે તે કાલે, ગમે તે લાખ વર્ષે અને ગમે તે તેથી મોડે અથવા વહેલે, એ જ સૂઝયે, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશ મને તો એ જ સમ્મત છે. [ ર૧૦ ] ૬૪ [ વર્ષ ૨૪ મું | સર્વેએ એટલું જ હાલ તે કરવાનું છે કે જુનું મૂક્યા વિના તો છૂટકો જ નથી; અને એ મૂકવા ગ્ય જ છે એમ દ્રઢ કરવું. માર્ગ સરળ છે, પ્રાપ્તિ દુર્લભ છે.... [ ૨૧૪ ] [ વર્ષ ૨૪] અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જેવા ઈચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા માટે તે પ્રાણીએ તેરચનાના કારણુ પ્રત્યે પ્રીતિ કરવી; અને પિતાની અહંરૂપ ભ્રાંતિને પરિત્યાગ કરે. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઈચ્છા ત્યાગવી ગ્ય છે અને એમ થવા માટે પુરુષના શરણુ જેવું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy