SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૧૯ ) છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુ:ખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાનીપુરુષોએ તે બે ય કલ્પના કરવાની ના કહી છે. વિચારવાનને શાક ઘટે નહીં, એમ શ્રી તીર્થ - કર કહેતા હતા. [ ૪૯૫ ] ૬૨ [ વર્ષ ૨૦ મું ] . . .જો કાઇ પણ પ્રકારે બને તા આ ત્રાસરૂપ સસારમાં વધતા વ્યવસાય ન કરવા; સત્સંગ કરવા યેાગ્ય છે. મને એમ લાગે છે કે જીવને મૂળપણે જોતાં જો મુમુક્ષુતા આવી હોય તે નિત્ય પ્રત્યે તેનું સ ંસારખળ ઘટયા કરે. સંસારમાં ધનાદિ સોંપત્તિ ઘટે કે નહીં તે અનિયત છે, પણ સંસાર પ્રત્યે જે જીવની ભાવના તે માળી પડયા કરે; અનુક્રમે નાશ પામવા યોગ્ય થાય; આ કાળમાં એ વાત ઘણું કરી જોવામાં આવતી નથી. કાઈ જુદા સ્વરૂપમાં મુમુક્ષુ, અને જુદા સ્વરૂપમાં મુનિ વગેરે જોઇ વિચાર થાય છે કે આવા સગે કરી જીવની ઊર્ધ્વદશા થવી ઘટે નહીં; પણ અધેાદશા થવી ઘટે. વળી સત્સંગના કઈ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy