SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) [ ૫૦૦ ] પદ [ વર્ષ ૨૭મું ). ...જેમ બને તેમ જીવના પિતાના દોષ પ્રત્યે લક્ષ કરી બીજા જીવપ્રત્યે નિર્દોષદષ્ટિ રાખી વર્તવું અને વૈરાગ્ય ઉપશમનું જેમ આરાધના થાય તેમ કરવું એ પ્રથમ સ્મરણવાયોગ્ય વાત છે. [ પ પ ] ૬૦ ૬૦ [ વર્ષ ૨૭ મું ! ..જેમ આત્મબળ અપ્રમાદી થાય તેમ સત્સંગ, સદ્વાંચનાને પ્રસંગ નિત્ય પ્રત્યે કરવાગ્યા છે. તેને વિષે પ્રમાદ કર્તાવ્ય નથી, અવશ્ય એમ કર્તવ્ય નથી.... [ ૪૨] ૧૧ [ વર્ષ ૨૭ મું ) અમારા ચિત્તમાં તો એમ આવે છે કે, મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એ આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા ગ્ય છે. એ પ્રસંગ જે સમતાએ વેદવામાં આવે તે જીવન નિર્વાણ સમીપનું સાધન છે. વ્યાવહારિક પ્રસંગેનું નિત્યચિત્રવિચિત્રપણું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy