SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯૯ ) અંતર્મુખવૃત્તિના હેતુ હેાવાથી વારંવાર તેના ત્યાગ ઉપદેશ્યા છે. [ ૯૭ ] ૩૬ [ વર્ષ ૨૩ મુ* ] ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એવા ચાર પુરૂષાર્થ પ્રાપ્ત કરવાના સત્પુરૂષોના ઉપદેશ છે. એ ચાર પુરૂષાર્થ નીચેના બે પ્રકારથી સમજવામાં આવ્યા છે. ૧. વસ્તુના સ્વભાવને ધર્મ કહેવામાં આવ્યા છે. ૨. જડચૈતન્ય સ ંબંધીના વિચારોને અર્થ કહ્યો છે. ૩. ચિત્તનિરોધને કામ. ૪. સર્વ બંધનથી મુક્ત થવું તે મેાક્ષ. એ પ્રકારે સર્વસંગપરિત્યાગીની અપેક્ષાથી ઠરી શકે છે. સામાન્ય રીતે નીચે પ્રમાણે: ધર્મસંસારમાં અધાતિમાં પડતા અટકાવી ધરી રાખનાર તે ‘ધર્મ.’ અર્થ –વૈભવ, લક્ષ્મી,ઉપજીવનમાં સાંસારિક સાધન. કામ–નિયમિત રીતે સ્ત્રીપરિચય. મેાક્ષસ બંધનથી મુક્તિ તે ‘ મેાક્ષ.’ Jain Education International ― For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy