SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮૨ ) રોગાવસ્થા? ધનાવસ્થા ? નિર્ધનાવસ્થા? ગૃહસ્થાવસ્થા ? અગૃહસ્થાવસ્થા ? એ સર્વ પ્રકારની ખાદ્ય મહેનત વિના અનુત્તર અંતરંગ વિચારણાથી જે વિવેક થયા તે જ આપણને બીજી દૃષ્ટિ કરાવી, સર્વ કાળને માટે સુખી કરે છે. એટલે કહ્યું શું ? તેા કે વધારે જિવાયું તેા પણ સુખી, આછુ જિવાયું તેા પણ સુખી, પાછળ જન્મવુ હોય તા પણ સુખી, ન જન્મવુ હાય તેા પણ સુખી. [ ૧૭ ] २० કગતિ વિચિત્ર છે. નિરંતર કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશેા. [ ૬૨ ] ૧ Jain Education International [ વર્ષે ૨૨ મું] મૈત્રી. પ્રમાદ, [ વર્ષ રર મુ] સત્પુરૂષોને નમસ્કાર. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાવન આત્મા સત્પુરુષના ચરણકમળની વિનયેાપાસના વિના પ્રાપ્ત કરી શકતા નથી, એ નિય ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે...... For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy