SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨ ) ૬ અઘટિત કૃત્ય થયાં હોય તો શરમાઈને મન, - વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે. ૭ એ તું સ્વતંત્ર હોય તો સંસાર-સમાગમે તારા - આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ. ૧ પ્રહર–ભક્તિકર્તવ્ય. ૧ પ્રહર—ધર્મકર્તવ્ય ૧ પ્રહર–આહારપ્રયોજન. ૧ પ્રહર–વિદ્યાપ્રયોજન. ૨ પ્રહર–નિદ્રા. ૨ પ્રહર– સંસારપ્રયોજન. ૮ ૮ એ તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું સ્વરૂપ વિચારીને સંસાર ભણી દષ્ટિ કરજે. ( જે તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું હોય તો નીચે કહું છું તે વિચારી જજે :(૧) તું જેસ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણુથી? (૨) આવતીકાલની વાત શા માટે જાણી શકતો નથી? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy