SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત a શ . માંથી પુપમાળા. ૧ રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાને પ્રયત્ન કરજે. ૨ વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દષ્ટિ ફેરવી જાઓ. ૩ સફળ થયેલા વખતને માટે આનંદ માને અને આજને દિવસ પણ સફળ કરે. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત કરો. ૪ ક્ષણ ક્ષણ જતાં અનંત કાળ વ્યતીત થયે છતાં સિદ્ધિ થઈ નહીં. ૫ સફળજન્ય એકકે બનાવ તારાથી જે ન બને હોય તે ફરી ફરીને શરમા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy