SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૪) [ ૮૦ ] વર્ષ રર ] - નિરાબાધપણે જેની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ-વિકલ્પની મંદતા જેને થઈ છે; પંચ વિષયથી વિરકતબુદ્ધિના અંકુરો જેને ફૂટયા છે; કલેશનાં કારણ જેણે નિર્મળ કર્યા છે; અનેકાંત દૃષ્ટિયુક્ત એકાંતદૃષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાને પ્રયત્ન કરવો જોઈએ. [ ૮૧] ૩ [વર્ષ રર મું] અહોહો! કર્મની કેવી વિચિત્ર બંધસ્થિતિ છે? જેને સ્વપ્ન પણ ઈચ્છતો નથી, જે માટે પરમ શેક થાય છે; એ જ અગાંભીર્ય દશાથી પ્રવર્તવું પડે છે. તે જિન–વદ્ધમાનાદિસપુરુષો કેવા મહાન મનેજયી હતા ! તેને મન રહેવું–અમન રહેવું બન્ને સુલભહતું; તેને સર્વ અનુકૂળ–પ્રતિકૂળ દિવસ સરખા હતા; તેને લાભ-હાનિ સરખી હતી; તેને ક્રમ માત્ર આત્મસમતાર્યો હતો. કેવું આશ્ચર્યકારક કે, એક કલ્પનાને જય એક કલ્પ થવો દુર્લભ, તેવી તેમણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy