SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૮) વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ દેહાદિક સંયોગને, આત્યંતિક વિયેગ; સિદ્ધ મેક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભેગ. ૯૧ શંકા-શિષ્ય ઉવાચ (મોક્ષને ઉપાય નથી, એમ શિષ્ય કહે છે:- ) હાય કદાપિ મોક્ષપદ, નહીં અવિધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય ? ૯૨ અથવા મત દર્શન ઘણું, કહે ઉપાય અનેક; તેમાં મત સાચે , બને ન એહ વિવેક. ૯૩ કયી જાતિમાં મોક્ષ છે, ક્યા વેષમાં મોક્ષ; એને નિશ્ચય ના બને, ઘણુ ભેદ એ દોષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વાંગ; સમજું મોક્ષ ઉપાય તે, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy