SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૮ ) એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભાગથી દુર. ૮૫ તે તે ભાગ્ય વિશેષના, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સક્ષેપે સાવ. ૮૬ શકા-શિષ્ય ઉવાચ. ( જીવના તે કાઁથી મેાક્ષ નથી, એમ શિષ્ય કહે છે.-) કર્તા ભેાક્તા જીવ હા, પણ તેનેા નહીં મેાક્ષ; વીત્યા કાળ અનત પણુ, વર્તમાન છે દોષ. ૮૭ શુભ કરે ફળ ભાગવે, દેવાદિ ગતિ માંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મરહિત ન કર્યાંય. ૮૮ સમાધાન—સદ્ગુરુ ઉવાચ. ( તે કર્મથી જીવના મેાક્ષ થઇ શકે છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે:– ) જેમ શુભાશુભ ક પદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મેાક્ષ સુજાણુ. ૮૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy