SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૬ ) કયારે કાઇ વસ્તુને, કેવળ હાય ન નાશ; ચેતન પામે નાશ તા, કેમાં ભળે તપાસ ૭૦ શકા-શિષ્ય ઉવાચ. ( આત્મા કર્મના કર્તા નથી, એમ શિષ્ય કહે છે:- ) કર્તા જીવ ન કના, કર્મ જ કર્તા ક; અથવા સહજ સ્વભાવ કાં, ક જીવના ધર્મ. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઇશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ, ૭૨ *માટે મેાક્ષ ઉપાયનેા, કાઈ ન હેતુ જણાય, કતણું કર્તાપણું, કાં નહીં, કાં નહીં જાય. ૭૩ સમાધાન—સદ્ગુરુ ઉવાચ. ( કર્મીનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે:- ) હાય ન ચેતન પ્રેરણા, કાણુ ગ્રહે તેા ક? જડસ્વભાવ નહીં પ્રેરણા, જુએ વિચારી ધ. ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તેા ક; તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં જીવધ. ૭૫ કેવળ હેાત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસંગ છે . પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy