SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૦) સંસારમાં મન અરે! કયમ મોહ પામે? વૈરાગ્યમાં ઝટ પથે, ગતિ એજ જામે માયા અહ! ગણી લહે, દિલ આપ આવી, આકાશ પુષ્પ થકી વંધ્ય સુતા વધાવી.” વડોદરે વસેલ આ સયાજીરાવ સાંભરે, અધિપતિ નશીબની ગતિવતી થયો ખરે! ધણી છતાં મલ્હારરાવ, કેદમાં ગયા અરે! ગતિ વિચિત્ર કર્મની, તું હર્ષ શોક શું ધરે? eling Us . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy