SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦૮ ) ક્રમે કરીને કરે તે જશે, એમ ભાસે મનમાંહિ રે. ધન્ય યથા હેતુ જે ચિત્તના, સત્ય ધર્મના ઉદ્ધાર રે; થશે અવશ્ય આ દેહથી, એમ થયા નિરધાર રે. ધન્ય આવી અપૂર્વ વૃત્તિ અડ્ડા, થશે. અપ્રમત્ત યાગ રે; કેવળ લગભગ ભૂમિકા, સ્પર્શીને દેહ વિયેાગ રે. ધન્ય અવશ્ય કર્મના ભાગ છે, ભાગવવેા અવશેષ રે; તેથી હુ એક જ ધારીને, જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય अवधान प्रसंगे रचेला काव्यो. એમ સુચવે કાંકરો, દિલ ખેાલીને દેખ; મનખા કેરા મુજ સમા, વિના ધર્મથી લેખ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005630
Book TitleTattvagyan ane Kalyanno Marg
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShah Premchand Mahasukhram
Publication Year1960
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy