SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International પરિશિષ્ટ-પ પંડિત હર્ષવિજય કૃત પાટણ ચૈત્ય-પરિપાટી. (સં. ૧૭૨૯) સમરીય સરસતી સાંમનીએ, પ્રણમી ગુરુપાય પાટણચૈત્ય પ્રવાડી, સ્તવન કરતાં સુખ ખાય ||૧|| પાટણ પુણ્ય પ્રસિદ્ધ ક્ષેત્ર, પુણ્યનું અહીંઠાંણ । જિન પ્રાસાદ જિહાં ઘણા એ, મોટઇં મંડાંણ ॥૨॥ મુઝ મન અતિઉમાહલો એ, જિનવંદન કેરો પાટણ ચૈત્ય પ્રવાડી, કરતાં હરખ્યો મન મેરો ગા પ્રથમ પંચાસરે જાઇઈં એ, તિહાં પ્રાસાદ ચ્યાર । પંચાસર જિનવર તણો એ, દેખો દીદાર ।।૪।। ચોપન બિંબ તિહાં અતિભલા એ, વલી હીરવિહાર | પ્રતિમા ત્રિણ સૈગુરુ તણીએ, મૂરતિ મનોહાર ॥૫॥ તિહાંથી ઋષભજિણંદ નમું એ, બિંબ પન્નર ગંભારઇ . એકસો બિંબ અતિભલાએ, ભમતીએ જુહારઇ॥૬॥ વાસુપૂજ્યને દેહરે એ, બિંબ ત્રણ વખાણું । મહાવીર પાસે વલી એ, બિંબ ચારજ જાણું ITના ઉંચી સેરી શાન્તિનાથ, પ્રતિમા પંચાસ। એક ઉપર નમતાં થકાં, પોહચે મન આસ II૮॥ પીપલે સાવકો પાર્શ્વનાથ, સડસઢ પ્રતિમા સોહે । સડતાલીસ બિંબ શાન્તિનાથ, ભવિયણ મન મોહે લા ચિંતામણિ પાડા માંહી, શાન્તિનાથ વિરાજે પચવીસ પ્રતિમા તિહાં ભલીએ, દેખી દુ:ખ પ્રભાજઇ ।।૧૦। બીજે દેહરે ચએપ્રભુ, તિહાં પ્રતિમા વંદું। દોસત સડસઠ ઉપરે, પ્રણમી પાપ નિકંદુ ॥૧૧॥ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005596
Book TitlePatanna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorChandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2000
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy