________________
પાટણનાં જિનાલયો
४४
ગછિ પૂનિમ રે શાખા ચંદ્ર વષાણીએ રે I શ્ર ભુવન પ્રભ સૂરિ | ગુણ રયણે રે ૨ જલનિધિ જિમ હુઈ ગાજતુ રે | તિમ સોહાં રે કમલપ્રભ સૂરિ સરૂ રે | તસુ પાટિ પુણ્યપ્રભ સૂરિ . દીપઇ રે ૨ તેજઈ જિનકરરાજતુ રે II૯૯iાઇમ // તસુ પાટ રે શ્રી વિદ્યાપ્રભસૂરી સરૂરે | જેહવઉ પૂનિમ ચંદ | નંદન રે ૨ ગરી માતા તેહ તણી રે ! જિમ ગગનઇં રે તારાગણyહ નહી રે / ગંગા વિલૂ ન પાર | ગુણપૂરઇ રે દેહભારિઓ શ્રીગુરૂતણી રે /૨૦Oાઇમ // જ્ઞાનઇ રે ભરીકે જિમ હુઈ જલનિધી રે ! ષમ દમ મદ્રસાર / કરતિ રે ૨ ભૂમંડલમાંહિ વિસ્તરી રે ! તસુ શીસ જ રે લલિત પ્રભસૂરિ ઇમ ભણઈ રે ધન ધન ચૈત્ય પ્રવાડિ | પાટણિ રે મનોહર ચૈત્ય જ ચિતિ ઘરી રે //નાઇમ || સંવત સોલ વલી અઠથાબડાં રે ! આસો માસિ વિચારી | બહુલ પખિ રે ૨ ચઉથિ તિથી વલી જાણીઈ રે ! આદિત રેવા અનોપમ તે કહિઉ રે તિણિ દિન આદર આણિ | ભાવઈ રે ર જિનના ગુણ વષાણી રે IIઇમ સ્વામી. / જિન બિંબ જ રે જુહાર્યા નવ સહસ સુંદરૂ રે ! રાત પાંચઇ વિચાર અઠાકણ રે ૨ ઊપરિ તે વલી હું ભણવું રે I એ સર્વ જ રે | ગ્રામ નગર પુર જે કહ્યા રે ધરીઆ સંખ્યા માનિ | અરચું રે ૨ આણંદ આણી મનિ ઘણી રે // ૨૦૩
| કલશ // ઇમ ચૈત્ય-પ્રવાડી મનિ રૂહાડી રચી અતિ સોહામણી | શ્રીપાસ પસાઇ ચિત્તિ ધ્યાઇ અણહલ્લ પાટણ તેહતણી | સગુરુ પામી ધરલે ધામી સ્તવન રૂપિ સુહાકરો | સંખેસરુ શ્રીપાસ સ્વામી સયલ ભુવન જય કરો // ૨૦૪
ઇતિ શ્રી ભટ્ટારક શ્રી શ્રી ૪ શ્રી લલિતપ્રભસૂરિ કૃતા સમસ્ત ચૈત્ય પ્રપાટિકા સંપૂર્ણા |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org