SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદન પાંચમુ . ( ૪ ) પણ તેમનું આયુષ્યમાન દેહમાન અને બુદ્ધિની પ્રધાનતા મહાન કલ્પી શકાય છે. તે જીવા સ્ત્રી-પુરૂષના સ ંચાગથી ગર્ભમાં ઉં ત્પન્ન થતા હૈાવાથી ગજ હાય છે, તથા સંમુમિ પણ હાય છે. સમુચ્છિમની ઉત્પત્તિ માતા-પિતાની અપેક્ષા વિના હાય છે. જેમકે દેડકાં માછલાં વગેરે વૃષ્ટિ થતાં તુરંત ઉત્પન્ન થાય છે. તેમનું ચૂર્ણ પાણીમાં નાખવાથી પણ તુરતજ તૈ ઉપજે છે. તેમજ દરેક તિય ચાની જનક્રિયા થાય છે. મ વાતની પુષ્ટિ આપતાં વચના વહ્નિપુરાણમા પણ છે કેસમ્મેટના ગપિ વિશેયા વ્રુક્ષોપચ્યુનન્તવઃ। આ દરેક જાતના તિય ચા મૃત્યુક્ષેત્રમાંજ જન્મે છે, વસે છે અને મરે છે. ૩ જો હપ્તા –એકમ, દશક, શતક એમ એગણત્રીશમી આવેલ સંખ્યામાં રહેલ આપણે પચેન્દ્રિય મનુષ્ય તરીકે આળખાઇએ છીએ. મા દરેક મનુષ્યા જ્યાં વસે છે એ મનુષ્યક્ષેત્રના અધિકાર માગળ કહીશું. માત્ર અત્યારે દૃશ્યમાન મનુષ્યા ૧૪૦ કરાડ છે. મનુષ્યનું દેહમાન વધારેમાં વધારે હાય તે ૩ ગાઉત્તુ, અને આયુષ્ય ત્રણ પત્યેાપમનું હાય છે. એક ૧૩૯ ૧ના વૃદ્ધ પુરૂષ નિરાગી દશા ભાગવે છે. સન ૧૯૨૨ ના વસ્તિપત્રકમાં લંડનમાંજ ૧૫ માસેા ૧૦૦ વર્ષથી અધિક ઉમરના નીકળ્યા હતા, તથા સાઇબેરીયાના–Kazahioff નામે ૨૬ વર્ષના પુરૂષ ફ્રુટ અને ૩ ઈંચ ઉંચા છે. તેના પગની લખાઈ નવ ઇંચ, છાતીની પહેાળાઇ ૫૬ ઇંચ, તથા તેના શરીરના ભાર ૫ મણુ અને ર૬ શેર છે. વળી એવું જણાયું છે કે એક ચાદ વર્ષના બાળકના ભાર સાત–માઠ મચ્છુ છે. સને ૧૮૫૦ની સાલમાં મારૂ પાસેની ભૂમિ ખાદતાં રાક્ષસી કુદના મનુષ્યના હાડ નીકળ્યા છે. તેનાં ઝડમાં માણસના પગ જેટલા લાંખા હતા, તેની ખાપરીમાં એક મુશલ (૪૮ શેર ) ઘઉં માઈ શકતા હતા, તેના એકેક દાંતના ભાર પાણા મા સ હતા. કીન્ગેાલાસ નામના માણસ ૧પા ફુટ ઉંચા હતા, તેના ખભાની ચાડાઇ દસ ફ્રુટ હતી. સારલાઁ મેનના વખતમાં ફેટીકસ ૨૮ ફુટ ઉંચા હતા. લાહાર પાસે વલટાહ ગામના Øસીહ શીખ ૧૦૦ મણના મેજો ઉપાડી શકતા હતા, અને લાહાર પાસે ચગ્રા ગામના રિસીંહુજી એ મણની માગરી ઉપાડી શકતા હતા. પેટલાદમાં રામજી હીરજી નામે કશુખી น Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy