SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ) વિશ્વ ના પ્રબંધ. છે કે એક ઉડ ની ગરોળી (છ ) ની ૨૭ ફૂટ લાંબી પાંખો હતી. મીલનમાં પકડાયેલ એક સાપ ચાર ઈંચના મોઢાવાળે, દા ફીટના પેટવાળ, ૨૦ ઈંધ જાડે, ૯ ફુટ લાંબા અને અઢાર મણ ભારવાળે હો. ઉંટ નાક દ્વારા ત્રણ માઈલ દૂરનું તળાવ જાણી શકે છે. અમેરિકાનું એક જાતનું પક્ષી બીજા પક્ષી અવાજની બરાબર નકલ કરે છે. કુતરી. બીલાડી, અને ઘડાને પણ ન આવવાનું બને છે. એક કાંકરે મદારીના હાલ્લાં માંથી દહીં ખાઈ બકરીના મુખ ઉપર દહીં ચેપયાની લુગાઈ કરી હતી. શીકારી કુતરાંએ બે પક્ષીને એક સાથે લેવાને અશક્ત હિોવાથી એકેક મારી વારાફરતી લઈ જાય છે. અમેરિકાનું કળ પક્ષી પિતાના માળાને ચળકતા કેડા કેડી આદિથી શાભાવે છે. સસલાં પિતાના વાળથી બચ્ચાંની શયતાઠવે છે. એક વડેદરાની બુદ્ધિશાળી ગાય તરસી થતાં નળ પાસે નમાવી, અને નળની ઠેસને માથથી દબાવી પાણી કાઢીને પીતી હતી એચસ્ટનની નેચરલ હીરટરી સાયટીના સભ્ય મી. ટેલવેલ જણાવે છે કે-૨બીન ચકલી ૬૮ કીડા, કાગડો પોતાના વજનથી બમણું કીડા, અને બાજ પ૦૦ મકર એક દીવસમાં આઈ ગયે હતો. લંડનના એક મદારીએ હel ( ઈલ ) જલસપને એ કેળવ્યા છે કે તે મદારીના કહેવા સાથે 4 : C વિગેરે આકૃતિઓ તથા શિક્ષકની નામવાર આકૃતિઓ સ્વશીરથી કરે છે. તે મનુષ્યની ગીરદીમાં ઉશ્કેર હતું તથા ભય -પામતે હતે. વળી કેટલાક ઘેડ એ પોતાના આંટા ગણે છે, તથા રંટના બળદે પણ આંટા થયાને તુરત સમજે છે. એબફેલડ નગરના ઘેડ શિક્ષક હેર કે ઘોડાને અંકગણિત શીખવેલ છે, તે ખરી ઠેકીને સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, દઢમાજક, અને ઓરકુટની માહિતી આપે છે. કુ. તરાં બીલાડાં અને ઉદરો ચક્ષુનો ઉપગ કર્યા વિના કાન નાક અને મુખના વાળથી કામ કરી શકે છે. પતીયાલામાં એક નાની ગાય અંગારા ખાઈને રહે છે, પણ જે તેની સામે ઠંડા કોલસા મૂકવામાં આવે તે તેને ખાતી નથી. આવા પ્રત્યક્ષ પુરાવાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005589
Book TitleVishvarachna Prabandh
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1927
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy