SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ક્ષત્રપકાલીન ગુજરાત કામરેજ એક્કવેશન-૨૦૦૩', જઈઆ., પૃષ્ઠ ૩૪થી ૬૬ સુધી. આમાં પૃષ્ઠ ૫૪થી ૬૬ સુધી પૉટરીના વિવિધ નમૂનાના આલેખન આપવામાં આવ્યા છે. ૮. પુરાવશેષીય સામગ્રીની વિગતો વાસ્તે જુઓ એસ.પી. ગુપ્તા વગેરે લેખકોનો લેખ “અન્ટીક્વીટીઝ ફ્રૉમ કામરેજ એક્ઝવેશન-૨૦૦૩', જઈઓઆ., પૃષ્ઠ ૬૭થી ૭૭. આમાં ત્રણ પટ્ટમાં આલેખન આપ્યાં છે. ૯. વધુ માહિતી માટે જુઓ સોનાલી ગુપ્તા અને રોહિણી પાન્ડેયનો લેખ “આયર્ન વર્કિંગ ઇન એન્ડ એરાઉન્ડ કામરેજ', જઇઓંઆ., પૃષ્ઠ ૮૮થી ૯૨. ૧૦. વધુ વિગતો વાતે જુઓ એસ.પી. ગુપ્તા વગેરે લેખકોનો લેખ “ઑન ધ ફૂટસ્ટેપ્સ ઑવ ઝોરોસ્ટ્રિયન પારસીસ ઑવ ઈન્ડિયા : એસ્કવેશન્સ એટ સંજાણ ઑન ધ વેસ્ટ કોસ્ટ-૨૦૦૩', જઈઆ., પૃષ્ઠ ૯૩થી ૧૦૬, ૧૧. આ બાબતે વધુ વિવરણ વાસ્તે જુઓ શોભના ગોખલેનો લેખ “કૉઇન્સ ફાઉન્ડ ઇન ધ એસ્કવેશન્સ એટ સંજાણ-૨૦૦૨', જઇઆ., પૃષ્ઠ ૧૦૭થી ૧૧૧ ૧૨. હાથબ વિશે વધુ માહિતી માટે જુઓ શુભ્રા પ્રામાણિકનો લેખ “હાથબ : એન અર્લી હસ્ટોરિક પોર્ટ ઑન ધ ગલ્ફ ઑવ ખંભાત', જઇઑઆ., પૃષ્ઠ ૧૩૩થી ૧૪૦. ૧૩. દેવની મોરીના ઉખનનકાર્યની સર્વગ્રાહી માહિતી માટે જુઓ ડૉ.ર.ના.મહેતા અને ડૉ.સુ.ના.ચૌધરી લિખિત ગ્રંથ એસ્કવેશન એટ દેવની મોરી, વડોદરા, ૧૯૬૬. ૧૪. આની વિગતવાર માહિતી માટે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ ૧૮. ૧૫. એજન પ્રકરણ. ૧૬. સ્થળતપાસ અને ખોદકામથી હાથવગી થયેલી સામગ્રીની અહીં જે સંક્ષિપ્ત ચર્ચા કરી છે તે અંગે વ્યક્તિગત સંદર્ભનિર્દેશ કર્યો નથી. મુખ્યત્વે તો આ બધી માહિતી વડોદરા સ્થિત મ.સ. વિશ્વવિદ્યાલયના પુરાવસ્તુવિદ્યા નામના વિભાગ દ્વારા જે સ્થળતપાસ અને ઉત્પનનકાર્ય થયાં છે અને તે તે ખોદકામના જે અહેવાલ પ્રગટ થયા છે તેમાંથી તારવી છે. ખાસ તો “ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ” નામની ગ્રંથશ્રેણીના ગ્રંથ બીજાના પંદરમાં પ્રકરણનો, પ્રસ્તુત લખાણ તૈયાર કરવા, ઘણો આધાર લીધો છે. આ ગ્રંથના સંપાદકો પ્રત્યે આ લૅખક આ કાજે ઋણભાર અદા કરે છે. ખોદકામ-સ્થળતપાસનાં પ્રકાશનો, જેનો લાભ લીધો છે. તે આ મુજબ છે : ૧. એસ્કવેશન એટ ટીંબરવા, વડોદરા, ૧૯૫૫ (ર.ના.મહેતા). ૨. એકવેશન એટ નગરા, વડોદરા, ૧૯૭૦ (ર.ના.મહેતા). ૩. એસ્કવેશન એટ દેવની મોરી, વડોદરા, ૧૯૬૬ (ર.ના.મહેતા, સૂ.ના.ચૌધરી). ૪. એસ્કવેશન એટ શામળાજી, વડોદરા, ૧૯૬૭ (ર.ના.મહેતા, અં.જે.પટેલ). ૫ એકવેશન એટ અમરેલી, વડોદરા, ૧૯૬૬ (આર.રાવ). ૬. એસ્કવેશન એટ વડનગર, વડોદરા, ૧૯૫૫ (બી.સુબ્બારાવ, ર.ના.મહેતા). આમાંનાં છેલ્લાં બે પ્રકાશન અનુક્રમે “મ્યુઝિયમ એન્ડ પિક્સર ગેલેરી' નામના બુલેટીન, પુસ્તક ૧૮ અને “જર્નલ ઑવ એમ. એસ. યુનિવર્સિટી ઑવ બરોડા', પુસ્તક ૪, અંક ૧માં સમાવિષ્ટ છે. આ ઉપરાંત આ વિષયને સ્પર્શતા કેટલાક લેખોના સંદર્ભ વાસ્તે જુઓ ગુરાસાંઈ., ગ્રંથ ૨, પૃષ્ઠ ૩૩૬થી ૩૪૦ ઉપરની ૭૮ પાદનોંધ અને પૃષ્ઠ ૫૭૫થી ૫૭૭ ઉપર આપેલ ગ્રંથોની સૂચિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy