SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ સાત ૧૩૧ હોવાનું જણાય છે (જયચંદ્ર વિદ્યાલંકાર, ભાઈફ, પુસ્તક ૨, પૃષ્ઠ પર, પાદનોંધ ૨). ૩. એઈયુ, પૃષ્ઠ ૧૮૨; નીલકંઠ શાસ્ત્રી, કૉહિઈ., પૃષ્ઠ ૨૮૦; રામ રાવ, પ્રઈહિકૉ., ૧૪મું અધિવેશન, પૃષ્ઠ પ૬ . ૪. એઈ., પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૩થી. શોભના ગોખલે, “આંધી ઇસ્ક્રિપ્શન ઑવ ચાષ્ટન, શક ૧૧', જર્નલ ઑવ એાન્ટ ઇન્ડિયન હિસ્ટરી, ૧૯૭૦, પુસ્તક ૨, ભાગ ૧-૨, પૃષ્ઠ ૧૦૪થી. શોભના ગોખલે, જોઈ, પુસ્તક ૧૮, પૃષ્ઠ ૨૩૭થી. તે પછી વાસુદેવ વિષ્ણુ મિરાશીએ શોભના ગોખલેના વાંચન ઉપર ટીપ્પણી કરતો લેખ “દોલતપુર ઇસ્ક્રિપ્શન ઑવ ધ રેઈન ઑવ ચારુનઃ ઇયર ૬', જોઈ., પુસ્તક ૨૮, નંબર ૨, ૧૯૭૮, પૃષ્ઠ ૩૪થી ૩૭, પ્રકાશિત કર્યો છે. બંને વિદ્વાનો આ લેખ ચાખનના સમયનો છે એ બાબતે સમંત છે પણ નિર્દિષ્ટ વર્ષ માટે સમંત નથી. શોભના ગોખલે તે વર્ષ શક ૨૫૪નો મત દર્શાવે છે જ્યારે મિરાશી વર્ષ ૬ છે એમ સ્પષ્ટ જણાવે છે જે સ્વીકાર્ય જણાય છે. ૭. આર.એસ.ત્રિપાઠી, હિસ્ટરી ઑવ એન્શન્ટ ઇન્ડિયા, પૃષ્ઠ ૪૪૦; નીલકંઠ શાસ્ત્રી, કૉહિઈ., પૃષ્ઠ ૨૭૮ અન એઈયુ, પૃષ્ઠ ૧૨૧. ' ૮. ૧ આંધીના યષ્ટીલેખો (એઇ., પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૩થી). ૨. રુદ્રદામાનો જૂનાગઢનો શૈલલેખ (એજન, પુસ્તક ૮, પૃષ્ઠ ૪૨થી). ૩. રુદ્રસિંહ ૧લાનો ગુંદાનો શિલાલેખ (એજન, પુસ્તક ૧૬, પૃષ્ઠ ૨૩૩થી). ૪. જયદામાના પૌત્રનો જૂનાગઢનો લેખ (એજન, પૃષ્ઠ ૨૪૧થી). ૫. રુદ્રસેન ૧લાનો ગઢાનો લેખ (એજન, પૃષ્ઠ ૨૩૮). ૯. એના તાંબાના સિક્કાની વિગતો વાતે જુઓ હવે પછીનું પ્રકરણ તેર. ઉપરાત જુઓ : રસેશ જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૧૨૩. જરૉએસો., ૧૮૯૦, પૃષ્ઠ ૬૪૬; બૉગે. પુસ્તક ૧, ભાગ ૧, પૃષ્ઠ ૩૪; રેપ્સન, કેટલૉગ., ફકરો ૯૩; ભાંડારકર, અહિડે., પૃષ્ઠ ૨૯. ૧૧. એના તાંબાના ચોરસ સિક્કાનો ઉલ્લેખ કે.એન. દીક્ષિતે કર્યો છે. (ઇએ., પુસ્તક ૪૮, પૃષ્ઠ ૧૨૧થી). આવા ત્રણની એમણે નોંધ કરી છે, જેમાંના બે ઉપરના લેખ અપૂર્ણ છે અને અવાચ્ય હોવાથી આ સિક્કા આ રાજાના હોવા વિશે શંકા રહે છે. ત્રીજામાં રુદ્રામસ્થ વંચાય છે. જો કે સિક્કાના ફોટા એમણે આપ્યા નથી. તેથી તે વિશે કશું ચોક્કસાઈપૂર્વક કહેવું મુશ્કેલ છે. ૧૨. પાલિગ્રંથોમાંના ઉલ્લેખ તરફ પહેલપ્રથમ ધ્યાન ખેંચ્યું બીમલ ચરણ લોએ. વિગતો વાસ્તે જુઓ આ ગ્રંથમાં પ્રકરણ તેર, ‘સિક્કાનું નામ' અંગેનું લખાણ. ૧૩. રુદ્રદામાના પુત્ર રુદ્રસિંહના લેખમાંનું જ્ઞાત વર્ષ ૧૦૩ છે અને એના સિક્કામાં વર્ષ ૧૦૨ છે. ત્યારે એ ક્ષત્રપ હતો એટલે એનો મોટો ભાઈ દામજદશ્રી એ વખતે મહાક્ષત્રપ હોવો જોઈએ. જુઓ : હવે પછી દામજદશ્રી ૧લો અંગેનું વર્ણન. ૧૪. આ શાતકર્ણિ રાજા કયો તેની સાધકબાધક ચર્ચા માટે જુઓ પરિશિષ્ટ છે. ૧૫. યૌધેયોના સિક્કાની વધુ માહિતી માટે જુઓ : રસેશ જમીનદાર, પ્રાગુપ્તકાલીન ભારતીય સિક્કાઓ, પૃષ્ઠ ૯૫-૯૮, એમની વીરતા વાસ્તુનું આ વાક્ય ચૌધવાનામ્ નય મંત્ર ધરા ITન્ ધ્યાનાર્હ છે. ૧૬. ચૌધયાનાં પ્રોત્સાન.... (જૂનાગઢ શૈલલેખ) ૧૭. એના ચરિતનાં અન્ય પાસાં સારુ જુઓ : વિજયેન્દ્રસૂરિ, રુદ્રદામા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005551
Book TitleKshatrapkalin Gujarat Itihas ane Sanskruti
Original Sutra AuthorN/A
AuthorRasesh Jamindar
PublisherL D Indology Ahmedabad
Publication Year2006
Total Pages464
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy