SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીને નમઃ | ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત કુમતિ-મદ-ગાલન શ્રી વીરતિરૂપ દોઢસો ગાથાનું હૂંડીનું જીવન (રાગ ભવિકા ! સિદ્ધચક્ર પદ વંદો - એ દેશી) પૂર્વભૂમિકા: ભગવાનની મૂર્તિ પથ્થરની છે તેની પૂજા કરાય નહિ' ઇત્યાદિરૂપ સ્થાનકવાસીની જે કુમતિ છે તેના મદનો ગાલન કરનાર વિનાશ કરનાર, એવું વીર ભગવાનની સ્તુતિરૂપ દોઢસો ગાથાનું હૂંડીનું સ્તવન છે : ગાથા : પ્રણમી શ્રીગુરુના પયપંકજ, ગુણગ્યે વીરજિસંદ; ઠવણનિક્ષેપ પ્રમાણ પંચાંગી, પરખી લો આણંદ રે. જિનાજી! તુજ આણા શિર વહિએ, તુજ શાસન નય શુદ્ધ પ્રરૂપણ; ગુણથી શિવસુખ લહિએ રે. જિનજી! તુજ આણા શિર વહિએ. એ આંકણી. ૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005542
Book TitleKumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy