SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ સંલેખનાવસ્તુક | અભ્યધત વિહાર | જિનકલ્પીની સ્થિતિ ગાથા ૧૪૯૨-૧૪૯૩ वा तीर्थे जातिस्मरणादिभिरेव कारणैरिति गाथार्थः ॥१४९२॥ * “ગારિHYUTમિ 'માં ‘મર' પદથી નિસર્ગથી થતા તેવા પ્રકારના ક્ષયોપશમરૂપ કારણનો સંગ્રહ છે. ટીકાઈ: તીર્થે એ પ્રકારના દ્વારમાં તીર્થ સંઘ, હોતે છતે નિયમથી જ તે જિનકલ્પિક, થાય છે, પરંતુ તેનો અભાવ હોતે છતેત્રતીર્થનો અભાવ હોતે છતે, નહીં જિનકલ્પિક થતા નથી. તે તીર્થનો અભાવ જ સ્પષ્ટ કરે છે – વિગત અથવા અનુત્પન્ન તીર્થ હોતે છતે નાશ પામેલ અથવા ઉત્પન્ન નહીં થયેલ એવું તીર્થ હોતે છતે, જાતિસ્મરણાદિ જ કારણોથી જિનકલ્પિક થતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે. ગાથા : अहिगयरं गुणठाणं होइ अतित्थंमि एस किं ण भवे? । एसा एअस्स ठिई पण्णत्ता वीअरागेहिं ॥१४९३॥ दारं ॥ અન્વયાર્થ : તિર્થંકિ અતીર્થમાં દિયર ભુવાજી=અધિકતર ગુણસ્થાન દોથાય છે, સત્કઆ=જિનકલ્પિક, હિં મ ? કેમ ન થાય? (તેનો ઉત્તર આપે છે –) =આની જિનકલ્પિકની, પુસા કિ=આ સ્થિતિ વીરાદિં વીતરાગ વડે પUUત્તા=પ્રજ્ઞપ્ત છે. ગાથાર્થ : અતીર્થમાં અધિકતર ગુણસ્થાન થાય છે, તો જિનકલ્પિક કેમ ન થાય? એનો ઉત્તર આપે છે કે જિનકલ્પિકની આ સ્થિતિ વીતરાગ વડે પ્રરૂપાઈ છે. ટીકા : ___ अधिकतरं तद् गुणस्थानं श्रेण्यादि भवत्यतीर्थे , मरुदेव्यादीनां तथाश्रवणाद्, इति एष किं न भवति जिनकल्पिक इत्याशङ्क्याह-एषा एतस्य स्थितिः जिनकल्पिकस्य प्रज्ञप्ता वीतरागैः, न पुनरत्र काचिद्युक्तिरिति गाथार्थः ॥१४९३॥ * “શ્રેષર'માં ‘મારિ' શબ્દથી કેવળજ્ઞાન અને યોગનિરોધનો સંગ્રહ છે. ટીકાઈઃ અતીર્થમાં અધિકતર એવા તે શ્રેણીઆદિ ગુણસ્થાન=જિનકલ્પિકને જે ગુણસ્થાન છે તેનાથી અધિકાર એવું ક્ષપકશ્રેણી આદિ ગુણસ્થાન, થાય છે, કેમ કે મરુદેવી આદિનું તે પ્રકારે શ્રવણ છે=જિનકલ્પીથી અધિકાર ગુણસ્થાનની પ્રાપ્તિરૂપે શ્રવણ છે. એથી આકજિનકલ્પિક, કેમ થતા નથી? એ પ્રકારની આશંકા કરીને કહે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005514
Book TitlePanchvastuk Prakaran Part 07
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2010
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy