SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪૮ : જૈન પાઈય કૃતિઓનાં સંસ્કૃત વિવરણો : પ્રિ. આ. ૩૪૬-૩૪૯] ૧૮૯ ધર્મરત્નમંજૂષા નામની અને ૧૨૦૧૬ શ્લોક જેવડી વૃત્તિ વિ. સં. ૧૬૬૬માં દેવવિજયગણિએ રચી છે. એઓ વિજયદાનસૂરિના શિષ્ય વિજયરાજસૂરિ (રાજવિજયસૂરિ)ના શિષ્ય થાય છે. એમણે રામચરિત્ર તેમ જ પાંડવચરિત્ર પણ રચ્યાં છે. વળી એમણે સત્તરિયઠાણની વૃત્તિ રચી છે. આ દાણાદિકુલય ઉપર લાભકુશલગણિએ પNOC શ્લોક જેવડી ટીકા રચી છે. ઠિઈ-બન્ધ– આ બન્ધવિહાણ (બન્ધવિધાન)ના પ્રતિબન્ધ, સ્થિતિ-બન્ધ, રસ-બન્ધ અને પ્રદેશબધુ એમ ચાર ખંડો પૈકી દ્વિતીય ખંડ છે. એમાં ૮૭૬ ગાથા છે એ શ્રીવિજયપ્રેમસૂરિજીના સંતાનીય વીરશેખરવિજયજીએ પાઇયમાં રચી છે. એ જૂનાધિક દ્વારવાળા છ અધિકારોમાં વિભક્ત છે. આ સંપૂર્ણ કૃતિ ઉપર ઉપર્યુક્ત સૂરિજીના સંતાનીય જગચન્દ્રવિજયજીએ વીરસંવત્ ૨૪૮૮માં સંસ્કૃતમાં ૨૦000 શ્લોક જેવડી ટીકા રચી એનું નામ પ્રેમપ્રભા રાખ્યું છે. આ કૃતિમાં ૭૮ યત્નો છે અને સંસ્કૃતમાં વિષયાનુક્રમ છે મિત્રાનંદ વિજયજીએ ગુજરાતીમાં વિરસંવત્ ૨૪૯૨માં પ્રસ્તાવના લખી છે. ગુજરાતીમાં વિપયપરિચય અપાયો છે. અંતમાં ત્રણ પરિશિષ્ટો છે. પિંડવાડાના વિરવિક્રમપ્રાસાદમાંના મૂળ નાયક મહાવીરસ્વામી વગેરેની પ્રતિકૃતિઓથી પ્રસ્તુત કૃતિ વિભૂષિત કરાઈ છે. "રસબંધ- આ ૭૮૫ પદ્યમાં પાઇયમાં વીરશેખરવિજયજીએ રચેલી કૃતિ છે. એમાં મૂળ = ૩૪૯ પ્રકૃતિના રસબંધ વિષે નિરૂપણ છે. આને અંગે જયશેખરવિજયજીએ “પ્રેમપ્રભા' નામની સંસ્કૃતમાં લગભગ ૧૭COC શ્લોક જેવડી વિસ્તૃત ટીકા વીરસંવત્ ૨૪૯૨માં રચી છે અને એ છપાયેલી છે. [આના બીજા પણ ઘણાં ગ્રંથો પિંડવાડાથી પ્રગટ થયા છે.] પ્રિવચનસારોદ્ધાર- કર્તા નેમિચન્દ્રસૂરિ. ટીકા સિદ્ધસેનસૂરી સાગરજી મ. દ્વારા સંપાદિત આ ગ્રંથનું પુન: સંપાદન પં. પદ્મસેન વિ. અને મુનિમુનિચન્દ્રવિ.એ કર્યું છે. પ્રકાશ ભારતીય પ્રાચ્ય. પિંડવાડાથી થયું છે. વિષમપદાર્થવબોધ નામની આ ઉદયપ્રભસૂરિ રચિત લઘુ ટીકાનું તાડપત્રીય આદિ પ્રતોના આધારે સંપાદન મુનિમુનિચન્દ્રવિ એ કર્યું છે. પ્રકા. કારસૂરિ જ્ઞાનમંદિર સૂરત.] [વિંશતિવિંશિકા- અ. હરિભદ્રસૂરિ. ટીકા-આ. કુલચન્દ્રસૂરિ પ્ર. જૈન સંઘ સિહોર સં. ૨૦૫૩] [પિંડવાડા ભારતીયપ્રાચ્યતત્ત્વ.માંથી નીચે મુજબ ગ્રંથો પ્રગટ થયા છે.] [1] “ખવગસેઢી' અને [2] “મૂલ પડિઠિઈબંધી” [3] મૂલ પડિરસબંધ [4] મૂલાયડિપએસબંધો [5] ઉત્તરપયડિરસબંધો [પર્વાર્ધ[6] ઉત્તરાયડિઠિઇબંધો [પૂર્વાધ] [7] ઉત્તર પડિબંધો [પૂર્વાર્ધ] [8] ઉત્તરપ ડિપઅએસબંધો [પૂર્વાર્ધ) [9] મૂલપડિબંધો [10] ઉત્તરાયડિએસબંધો [ઉત્તરાર્ધ] [11-12] [13] ઉત્તરાયડિરસબંધો [ઉત્તરાર્ધ] [14] ઉત્તરાયડિબંધો [ઉત્તરાર્ધ) બીજો અંશ] [15] ઉત્તરાયડિબંધો [ઉત્તરાર્ધ = પ્રથમાંશ] [16] ઉત્તરાયડિઠિઈબંધો[ઉત્તરાર્ધ]. (બધવિધાન મહાગ્રંથ પ્રશસ્તિના આધારે] ૧-૨. આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૩૪૭, ટિ. ૩. ૩. આ કૃતિ પ્રેમસભા સહિત “ભારતીય પ્રાચ્યતત્ત્વ પ્રકાશન સમિતિ” તરફથી પિંડવાડાથી વિ. સં. ૨૦૦૨૨માં પ્રકાશિત કરાઈ છે. ૪. આ કૃતિ જયશેખરવિજયજીની ટીકા, ગુજરાતીમાં વિષયપરિચય (પૃ. ૧૭-૬૮), ત્રણ પરિશિષ્ટો, ૭૨ યો (પૃ. ૮૧-૮૬) તથા ચિત્રો સહિત “ભારતીય પ્રાચ્યત્તત્ત્વપ્રકાશ સમિતિ” તરફથી ઈ.સ. ૧૯૬૭માં પ્રકાશિત કરાઈ છે. તૃતીય પરિશિષ્ટ તરીકે “ખેzફસણા' નામની ૩૨ ગાથાની પાઇય કૃતિ સ્વોપજ્ઞ ટીકા સહિત અપાઇ છે. પ. જુઓ ઉપરનું ટિપ્પણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy