SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૯ આ નામની ત્રણ કૃતિ છે. એને લઘુ. મધ્યમ અને બૃહત્ શબ્દથી દર્શાવાય છે. એ ત્રણે વીતરાગસ્તોત્ર (પ્ર. ૮)ની વૃત્તિ છે.' વાદમાલા (ઉ. વ. સ. ૧૭૪૦) – આ “ન્યાયાચાર્ય' યશોવિજયગણિની રચના છે. ભાસરહસસ્સની સ્વોપણ વૃત્તિ (પત્ર ૧૫-આ)માં એમણે આ કૃતિનો ઉલ્લેખ કર્યો છે. આ નામની ત્રણ કૃતિ છે. મુનિ યશોવિજયકૃત સંસ્કૃત અને હિન્દી વ્યાખ્યા સાથે વાદમાલા દિવ્યદર્શન ટ્રસ્ટે પ્રગટ કરી છે. આ. જયસુંદરસૂરિ સંપાદિત વાદમાલા પણ દિવ્યદર્શન ટ્રસ્ટથી પ્રસિદ્ધ થઈ છે. યશોભારતી પ્રકાશનના “નવગ્રંથી' માં પણ વાદમાલા છપાઈ છે.] [ન્યાયદીપિકા- ધર્મભૂષણયતિ. હિંદી અનુવાદ-દરબારીલાલ કોઠિયા. જૈનન્યાય (હિન્દી) લે. પં. કૈલાશચન્દ્ર શાસ્ત્રી. પ્ર. “ભારતીય જ્ઞાનપીઠ” પ્રમાલક્ષણ આ. બુદ્ધિસાગરસૂરિ. જિનશાસન આ. ટ્રસ્ટ. સં. ૨૦૫ર દર્શનશુદ્ધિપ્રકરણ– દેવભદ્રસૂરિ સં. ચન્દ્રગુપ્તસૂરિ પ્ર. મોશૈકલક્ષી પ્રકાશન સં. ૨૦૫૪ ધર્મપરીક્ષા મનોહરદાસ ખંડેલવાલ ૨૪૫, ત્રિષષ્ટિમૃતિ પં. આશાધર ૪૭ ધર્મપ્રબોધ દિ. પત્ર ૨૯ ધર્મવિલાસ અનંતરાય દિ. પત્ર ૨૮૯ ધર્મોપદેશ સંગ્રહ સેવારામ દિ. પત્ર પ૬૧ નાગકુમાર ચરિત્ર નથમલ દિ. પત્ર ૧૪૮ નેમીશ્વર ચરિત્ર લક્ષ્મણ દિ. પત્ર ૧૦૦ Fસ્વાનાભૂતિપ્રકાશ'ના ડિસેંબર ૨૦૦૨ના અંક પંચપરમેષ્ઠિસ્તોત્ર ઉમાસ્વામિ દિ. પત્ર ૯ | અનુસાર અપ્રગટ દિગંબર જૈન ગ્રંથો અહીં પરમાનંદવિલાસ દિ. પત્ર ૧૨૨ L અને પૃ. ૩૮ તથા પૃ. ૬૦માં આપ્યા છે. પાંડવપુરાણ શ્રીભૂષણ દિ. પત્ર ૫૮૩ -સંપા. પારસવિલાસ દિ. પત્ર ૩૮૪ બૃહત્ ગુર્વાવલી મુનિ સ્વરૂપચંદ્ર દિ. પત્ર ૫૧ શ્રીપાલચરિત્ર જિનચન્દ્રસૂરિ દિ. પત્ર ૧૧૧ સમાધિતંત્રટીકા પર્વતધર્માર્થી દિ. સમ્યકત્વપ્રકાશ ડાલૂરામ દિ. -પ્રમાણપ્રમેયકલિકા નરેન્દ્રસેન દિ, અપ્રગટ. ૧. વિશષે માટે જુઓ યશોદોહન (પૃ. ૧૨, ૬૨, ૨૭, ૨૮, ૧૬૩, ૧૬૪, ૧૯૬, ૨૧૯, ૨૧૫, ૨૨૩ અને ૩૪૯) ૨. આ ત્રણેનો પરિચય યશોદોહન (પૃ. ૮૬, ૨૩, ૧૮૧, ૧૯૬, ૨૧૨-૨૧૮ અને ૨૨૩)માં મેં આપ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy