SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ શ્રાવક. विधायिनि - धर्मे यत्नं सदा कुरुत || ७ || अत्रांतरे विमानप्रभाभि राशाः प्रकाशयन् रविवत् । आगत्य कोपि देवो - धर्मकथांते वभाणेद ॥ ८ ॥ स्वामिन्नविकलकेवल - सुवेदसा कलयथाखिलं यूयं । गौतममुख्यमुनीनां – नाट्यविधिं दर्शयामि पुनः || ९ ॥ द्रव्यस्तवमिति - कृत्वा - मुनीश्वरो मौनमभजदथ देवः । अप्रतिषिद्धं ह्यनुमत – मिति विधिना नाटकमकार्षीत् ॥ १० ॥ पुनरपि नमन् स एवं - जगदे जंगदेकतायिना यभोः । कृत्यं जितमिदं तव सोगादथ निजदिवं मुदितः ॥ ११ ॥ ૪૭૫ · अथ गौतमगणराजो - जिनवरमानम्य पृष्टवानेवं । कोयं सुरः किमु पुरा— कृतसुकृतं स्वाम्यथोवाच ॥ १२ ॥ यदिवि वरविमाने सूर्याभेयं सुरोहि सूर्याभः । पूर्वभवेत्विदममलं सुकृतं कृतिना कृतमनेन ॥ १३ ॥ - ધર્મમાં યત્ન કરી. ( ૭ ) આ અવસરે સૂર્યના માક વિમાનની કાંતિવડે દિશાઓને પ્રકાશતો કોઇ દેવતા આવીને ધર્મ કથા પૂરી થઇ રહેતા કહેવા લાગ્યા કે, હે સ્વામિન ! તમે તેા સંપૂર્ણ કેવળજ્ઞાનથી બધું જાણેાજ છે, તાપણું ગાતમાદિક મુનિને હું મારૂં નાટ્ય બતાવું. [ ૮-૯ ] ત્યારે તે દ્રવ્યસ્તવ હોવાને લીધે ભગવાન્ માન રહ્યા, એટલે ના નહિ પાડી, તે અનુમતજ થયું, એ ન્યાયથી દેવે નાટક કરી બતાવ્યું. [ ૧૦ ] ખાદ કુરીતે તે ભગવાનને નમવાની રજા લેવા લાગ્યા, ત્યારે જગતના રક્ષક ભગવાને કહ્યું કે, એ તારૂં કૃત્ય છે, અને જીત છે; ખાદ તે ધ્રુવ હર્ષિત થઇ સ્વસ્થાને ગયા. ( ૧૧ ) Jain Education International હવે ગાતમ ગણધર જિનેશ્વરને નમીને એમ પૂછવા લાગ્યા કે, આ કાણુ દેવતા છે, અને એણે પૂર્વે શું સુકૃત કર્યું છે ? સ્વામી ખોલ્યા કે, પહેલા દેવલાકમાં સૂર્યાલ નામના વિમાનને આ સૂર્યાભ નામે દેવ છે. એ સુકૃતિએ પૂર્વ ભવમાં આ પ્રમાણે સુકૃત કરેલુ છે, [ १२-१३ ] भविष्णुनी भूर्ति श्रीपरिमित, रामालिन हिनी [ अणरामथी शोभती ) For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy