SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ - શ્રી ધર્મ રત્ન પ્રકરણ छते-आमलकल्पा पुरी सास्ति ॥ १ ॥ तत्र पवित्रचरित्रः-संशयशतशैलश्रृंगभंगविधौ । अतिकठिनकुलिशकल्पः-श्रीवीरजिनोन्यदायासीत् ॥ २ . ॥ विधिषद्विदधे विबुधैर्वप्रचयसुंदरं समवसरणं । भापरिवारविधुरित-जगत्त्रयत्राणदुर्गमिव ॥ ३ ॥ अथ हरिहरिता स्वामी-प्रविश्य तीर्थायनमइति प्रभगन् । सिंहासने निषद्य च-विदधे वरदेशनामेवं ॥ ४ ॥ उग्रसमीरसमीरित-कुशाग्रजलबिंदुचपलतरमायुः । गिरिवाहिवाहिनीनीर-पुर पशः स्वजनयोगाः ॥ ५ ॥ संध्याभ्ररागविभ्रमविडंबिना तरुणतापि तनुभाजां। मत्तकरिकलभकर्णा-स्थिररूपो विभवसंમાર છે ૬ છે एचं वस्तुसमूह-सर्व क्षणिकं विभाज्य भन्यजनाः। अक्षणिकसुख પક્ષિઓવાળા ) અને વરાહ [ ઉંચા ઝાડવાળા ] છે, અને જ્યાંની રામા [ સ્ત્રીઓ ] સઋાય ( સારી કાંતિવાળી ) સુવયસ [ સારા વયવાળી ] અને વરાહ [ સારા શરી. રવાળી ] છે. આ રીતે બંને સરખા છે, છતાં કેવળ આકાર એટલે માં વર્ણનો ભેદ દેખાય છે, એવી આમળકલ્યા નામે નગરી હતી. [ 1 ] ત્યાં પવિત્ર ચરિત્રવાન, સંશયરૂપ પર્વતના સેંકડો ટુંક ભાંગવામાં અતિ કઠિન વજા સમાન શ્રી વિરપ્રભુ એકદા પધાર્યા. (૨) ત્યારે ત્યાં દેવોએ વિધિ પ્રમાણે ત્રણે ગઢથી શોભતું સમવસરણ બનાવ્યું, કે જે ભાવ શત્રુઓથી પીડાતા ત્રણ જગતના રક્ષણ માટે જાણે દુર્ગરૂપે નહિ બનાવ્યું હોય તેવું લાગતું હતું, ( ૩ ) ત્યાં પૂર્વ દિશાથી ભગવાન પસીને “નમો તિથH ” એમ બેલતા થકા સિંહાસન પર બેસી, આ રીતે દેશના દેવા લાગ્યા. [૪] આકરા પવનથી હલતા દર્ભની અણી પર રહેલા પાણીનાં બિંદુ માફક આયુષ્ય ચપળ છે, પર્વતમાં વહેતી નદીના પાણીનાં પૂર જેવાં આ સગાવહાલાં છે, સાંજના વાદળાના રંગ સરખી જેની યુવાની છે, અને મદોન્મત્ત હાથીનાં બચ્ચાંનાં કાનની માફક ધન, દોલત અસ્થિર છે. [૫-૬ ]. આ રીતે તમામ વસ્તુને ક્ષણિક વિચારીને, હે ભવ્ય ! અક્ષણિક સુખ કરનાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005504
Book TitleDharmratna Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy