SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ચાથા ] ૩ તેના હાથમાં રહેલું અન્ન કાગડા લઈ ગયા, પણ તે યાગીને આપી શકી નહી. ચેગી તે કાંઈક જોઈ વિચારીને અન્યત્ર ચાલ્યા ગયા. પછી તે કન્યાએ પેાતાની એ સખીએ સાથે સ ંકેત કર્યો કે “ આ ભવમાં તે એ ચેાગી જ મારા પતિ છે, ખીજા કોઇને હું ઈચ્છતી નથી.” તે બીના રાજાના જાણવામાં આવવાથી તેણે સવ યાગીઓને એકઠા કર્યો, તેમાંથી તે કન્યાએ તે મંત્રી યાગીને આળખી કાઢયા. પછી તે કન્યાને જાતિસ્મરણ થવાથી તેણે પેાતાના પૂર્વ ભવની વાત કહી બતાવી. તે સાંભળીને રાજાના કહેવાથી યાગીએ તે કન્યાના સ્વીકાર કર્યો; તે વખતે અવસરને જાણનાર પડિતા ખાલ્યા કે— ભાનુશ્ર્વ મંત્રી ચિંતા સરસ્વતી, મૃત્યું ગતા સા નૃપકેતવેન । ગગાગતસ્તાં પુનરેવ લેબે, જીવન્તા ભદ્રશતાનિ પશ્યતિ ॥ ૧ ॥ અઃ—“ ભાનુમંત્રીને સરસ્વતી નામે સ્ત્રી હતી. તે રાજાના કપટથી મૃત્યુ પામી હતી. તે સ્ત્રીને ગંગાકિનારે ગયેલા મંત્રી ફરીથી પશુ પામ્યા, માટે જીવતા માણસ સેંકડા યાણાને જુએ છે.” આ દેષ્ટાંત સ્ત્રીને આશ્રીને કહ્યું. હવે પુરૂષને આશ્રીને બીજી દૃષ્ટાંત આ પ્રમાણે છે. –‘કાઈ વિણકને રૂપવતી યુવતી હતી. તે બન્નેને પરસ્પર ગાઢ સ્નેહ હતા. એકદા વ્યાપારને માટે પરદેશ જવાની ઈચ્છાથી તેણે સ્રીની રજા માગી. તે સાંભળીને જ તે સ્ત્રી મૂર્છા પામી. તેને શીત ઉપચારવડે સજ્જ કરી, ત્યારે તેણે પતિને કહ્યું કે ૬૯ જો તમારે અવશ્ય પરદેશ જવુ જ હાય તા તમારી એક પ્રતિમા કરીને મને આપે, જેથી તેને આધારે હું દિવસો વીતાવું. ” તે સાંભળીને તે શ્રેષ્ઠી પોતાની મૂર્ત્તિ કરીને પ્રિયાને આપી દેશાંતર ગયા. તે સ્ત્રી તે પ્રતિમાની નિરંતર દેવથી પણ અધિક આરાધના કરવા લાગી. એક વખત તે ગામમાં ચાતર અગ્નિના ઉપદ્રવ થયા, તે વખતે તે સ્ત્રી પેાતાના પતિની પ્રતિમાને હાથમાં રાખીને સ્થિર બેસી રહી. પેાતાનુ શરીર મળીને ભસ્મ થઈ ગયું, તાપણુ તેણે હાથમાંથી પ્રતિમા મૂકી નહી. કેટલાએક દિવસે પછી તે વિષ્ણુક પરદેશથી ઘેર આવ્યા. તે વખતે પેાતાની પ્રિયાને જોઈ નહી, એટલે તેણે તેની સખીને પૂછ્યું કે— નવસતાસિસમવયણ, હરદ્વારાહારવાહનાનયણ । જલસુરગતિગણિ, સા સુંદર કત્ય હું સયણ ॥ ૧ ॥ “ હે સખી ! સેાળ કળાયુક્ત ચંદ્રના જેવા મુખવાળી, મૃગ સરખાં નેત્રવાળી અને હંસ જેવી ગતિવાળી મારો મનેાહર પ્રિયા કયાં છે ? ' સખીએ જવાબ આપ્યા કે “ હું " નવ ને સાત સોળ કળાયુકત ચંદ્ર. હર એટલે શીવ, તેનેા હાર સપ`, તેને તેનું વાહન હરણુ અને જળ એટલે સમુદ્ર તેના પુત્ર માતી, તેના શત્રુ-તેને આહાર પ્રમાણે અ` સમજવું. Jain Education International For Personal & Private Use Only આહાર પવન. કરનાર હંસ આ www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy