SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૨ - ૪ કરવું પડ્યું તે તમે કર્યું છે. મને પણ હવે જે ફરજ લાગે છે તે બજાવવા તત્પર થઈ છું.’ એમ કહી વાળનો લોચ કરી રામના હાથમાં આપ્યા. બસ, સર્વનો આ જ રીતે ત્યાગ કરવાનો છે. ૧૮ મહાસતી સીતા આજે બીજી કોઈ પણ સતી કરતાં વધારે ખ્યાતિ પામ્યાં છે ને ભારતવર્ષની લલનાઓનાં આદર્શ બન્યાં છે. એ રામ ને એ સીતા ભૂલ્યાં ભુલાય તેમ નથી. કર્તવ્ય ને પ્રેમની જ પ્રતિમા છે. જ્યાં સુધી જગતને પ્રેમ ને કર્તવ્યની દ૨કા૨ છે ત્યાં સુધી આ દંપતીની અખંડ પૂજા થશે. રામસીતાનાં જીવનનાં બળ દરેકને પ્રાપ્ત થાઓ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005458
Book TitleMahasati Sita Sati Mrugavati
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages36
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy