SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ કવિ ઋષભદાસ કૃત શ્રી અભયડ સેષ્ઠિ તણોં એ દાસ, ગહલો સહૂંઈ જાણે જાસ; વૈદ તણઈ ઘર જાતા હસે, સ્યું જોવા જઈયે વલી તસે. ઉવેખી મુંક્યો નર જસૈ, ભૂપતિનેં લેઈ ચાલ્યો તસૈ; કોસે કોસે રથ ફેર હૈ, રાજગૃહીમાં આણ્યો હવે અભયકુમાર વચન રંઈ તહી, બોલ્યો વચન પલ્યું કે નહી; ચંદપ્રદ્યોતન કહે તેણીવાર, તાહરી બુધ્ધિ નઈ સદા અપાર. અભયકુમાર તિહાં હરખ્યો સહી, ચંદપ્રદ્યોતનનો કર ગ્રહી; શ્રેણિક આગલ આણ્યો જસેં, કાઢયો ખડગ હણેવા તસ. અભયકુમારે ઝાલ્યો હાથ, ધરિ આવ્યા નવિ હણીઈ નાથ; મુઝને તિહાં રાખ્યો શ્રુભ પરિ, ઉત્તમ ન હણે આવ્યો રિં. શ્રેણિક નઈ સમઝાવી કરી, પ્રદ્યોતો પહિરાવ્યો ફરી; તવ માન્યો પોહોતો નીજ ધરિ, ઉંછવ સિંહા હુઆ બહુ પેંરિ. અભયકુમારની બુધિ પ્રમાણ, પ્રસંસતા નર જાંણ સુજાણ; પોતઈ બુધિ ભલિ જસ ચ્યાર, રીષભ કહૈ ધન અભયકુમાર. અર્થ :- અવસર જોઈને અભયકુમારે વગદાન માંગતા કહ્યું, “હે રાજન્ ! તમે અનલિગિર હાથી ઉપર મહાવત બની સવારી કરો. શિવાદેવી રાણીને તમારી પાસે બેસાડો. હું મારી માસી શિવાદેવીના ખોળા (ઉત્સંગ) માં બેસું. તમે અગ્નિભીરૂ રથ આનંદપૂર્વક મંગાવો. ૭૪૪ Jain Education International અભયકુમાર રાસ’ For Personal & Private Use Only ૭૩૮ ... ૭૩૯ ... ૭૪૦ ...૭૪૧ ...૭૪૨ ...૭૪૩ ... ૭૦૨ અગ્નિભીરૂ રથને તોડાવી તેના કાષ્ટની ચિતા ખડકાવો. તે ચિતામાં અગ્નિ પ્રગટાવો. ત્યારપછી તે ચિતામાં આપણે પ્રવેશ કરીએ. તો હું જાણું કે તમે મને ચાર વરદાન પાછા આપ્યા છે'' આ પ્રમાણે અભયકુમાર ચતુરાઈપૂર્વક બોલ્યા. ... ૭૦૩ ચંડપ્રદ્યોતનરાજા આ સાંભળીને (અવાક્ બન્યા) ખેદ પામ્યા. હું આજે (ઉજ્જયિનીના પ્રાણ સમાન રત્નો) અભયકુમારને શી રીતે વરદાનમાં આપી શકું ? જો વરદાનમાં ન આપું તો મારા વચનો મિથ્યા થાય. ચંડપ્રદ્યોતનરાજા બુદ્ધિનિધાન અભયકુમારના પગે પડયા. ... ૭૦૪ ચંડપ્રદ્યોતનરાજાએ કહ્યું, ‘‘હું તમારી સાથે ન આવી શકું પણ હું તમને અહીં મુક્ત કરુ છું. તમે હવે ખુશીથી રાજગૃહી નગરીમાં જઈ શકો છો.'' અભયકુમારે કહ્યું, ‘“મહારાજ ! તમે જવાનું કહીને ભૂલ કરી રહ્યા છો. તમે મને ધર્મના નામે ઠગીને અહીં લાવ્યા છો. ૭૦૫ હે મહારાજ! ઘોળા દિવસે (ઉજ્જયિનીની બજારમાં) જ્યારે લોકોની ભીડ હશે ત્યારે નગરની વચ્ચેથી તમને ‘હું રાજા છું' એવો પોકાર કરતા હશો ત્યારે લઈ જઈશ. ચંડપ્રદ્યોતન નામના રાજાને મારા દેશમાં બંદી બનાવી લઈ જાઉં તો જ હું ખરો અભયકુમાર કહેવાઉં.'' ... ૭૦૬ ચંડપ્રદ્યોતનરાજાએ બાળક સમજી અભયકુમારની વાતને હસીને કાઢી નાખી. અભયકુમારે www.jainelibrary.org
SR No.005453
Book TitleRas Rasal
Original Sutra AuthorN/A
AuthorBhanuben
PublisherJain Sahitya Prakashak Samiti
Publication Year2011
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy